[NEW] અગ્નિપથ યોજના 2022, પગાર,વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા,Agneepath Yojana In Gujarati,જુઓ સંપૂર્ણ માહિતી

Agneepath Scheme 2022 | અગ્નિપથ ભરતી યોજના શું છે? | Agneepath Scheme Apply Online 2022 | Agneepath Yojana Recruitment 2022 | Agneepath Recruitment Scheme Apply Online।અગ્નિપથ યોજના | અગ્નિપથ યોજના 2022 | Agneepath Yojana | Agneepath Requirement Scheme | Agniveer Scheme | Agneepath Yojana Recruitment 2022

Agneepath Scheme 2022 | અગ્નિપથ યોજના 2022

અગ્નિપથ યોજનાની જાહેરાત કરતા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે આનાથી રોજગારની તકો વધશે. અગ્નિવીરની સેવા દરમિયાન મેળવેલ કૌશલ્ય અને અનુભવ વિવિધ ક્ષેત્રોમાં રોજગારી તરફ દોરી જશે. અગ્નિપથ યોજના હેઠળ એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સશસ્ત્ર દળોની પ્રોફાઇલ દેશની વસ્તીની પ્રોફાઇલ જેટલી યુવા હોવી જોઈએ. અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે કોણ લાયક હશે અને યુવાનોને શું પગાર સુવિધાઓ મળશે.

અગ્નિપથ યોજના 2022

અગ્નિપથ ભરતી યોજના શું છે?

અગ્નિપથ યોજના 2022 નો ઉદેશ્ય

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના એ ભારતના બેરોજગાર યુવાનોએ એક નવી તક મળી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ૨૫ હજારથી લઈને ૫૦ હજાર સુધીની ભરતી કરવામાં આવશે જેમાં અગ્નિવીરોની ભરતી થશે. આભાર થી ચાર વર્ષ માટે રહેશે તો ચાલો આપણે આ યોજના વિશે વધુ માહિતી મેળવી અને જો તમને આ લેખ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

અગ્નિપથ યોજના જોડાવા માટે પાત્રતા

અગ્નિપથ ભરતી યોજનામાં સૈનિકો અને અધિકારીઓની જગ્યાઓ માટે અલગ-અલગ યોગ્યતા અને માપદંડ છે.  સેનામાંથી નિવૃત્ત થનારા અધિકારીઓને જ સત્તાવાર જેતે હોદ્દા પર રહેવાની તક મળી શકે છે.  આ ખ્યાલ ટૂંકા ગાળાના સેવા કમિશનથી અલગ છે.  અધિકારી ટૂંકાગાળા ની સેવા આયોગમાં 14 વર્ષ સુધીના મર્યાદિત સમયગાળા માટે (વૃદ્ધિ સાથે) સેવા આપી શકે છે.તેમને પેન્શનનો લાભ મળી શકતો નથી.  અધિકારીઓએ લશ્કરી સેવામાંથી છૂટા થયા પછી જીવનના 30 વર્ષ પૂર્ણ કર્યા હોય.  તેથી, તેમના માટે અન્ય જગ્યાએ નવી નોકરી શરૂઆત કરવી મુશ્કેલ છે.  આ સ્થિતિમાં, એવા લોકોને લશ્કરી સેવામાં પાછા ફરવાની તક મળી શકે છે.  જો કે, નિવૃત્તિનો કોઈ લાભ મળી શકતો નથી.

યોજનાનું નામઅગ્નિપથ યોજના
યોજનાની જાહેરાતશ્રી રાજનાથ સિંહ દ્વારા
યોજનાની ઘોષણા ની તારીખ14 જૂન 2022
યોજનાનો લાભઉમેદવારને 30,000 નો પગાર મળશે

અગ્નિપથ યોજનાની ઉંમર મર્યાદા કેટલી હશે ?

અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેના ના સૈનિકો અને એરમેનની ભરતી કરવામાં આવશે.  ઉંમર 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અગ્નિપથ યોજના દ્વારા વાર્ષિક ખાલી જગ્યાઓ

Forceપહેલું અને બીજું વર્ષત્રીજું વર્ષચોથું વર્ષ
Indian army40,00045,00050,000
Indian air force3,5004,4005,300
Indian Navy3,0003,0003,000

અગ્નિપથ યોજના ઉપયોગી દસ્તાવેજ

સરકાર દ્વારા શરૂ કરવામાં તમારી આ અગ્નિપથ યોજનામાં (અગ્નિપથ યોજના 2022) અરજી કરવા માટે અરજદાર કેટલાક ડોક્યુપમેન્ટની આવશ્યકતા રહે છે. જો આ ડોક્યુમેન્ટ ન હોય તો આ યોજના માટે અરજી કરવી નહીં તો અરજદાર અરજી કરવા પહેલાં નીચે આપેલા ડોક્યુમેન્ટની તપાસ કરવી જરૂરી છે.

પગાર ધોરણ

પ્રથમ વર્ષમાં, અગ્નિપથ યોજના આર્મી ભારતી અગ્નિવીરોને આશરે રૂ. 4.76 લાખનું પગાર પેકેજ મળશે. તે દર વર્ષે વધશે. ચોથા વર્ષે પગાર વધીને લગભગ રૂ. 6.92 લાખ થશે.

અગ્નિપથ યોજનામાં શું શું લાભ મળશે ?

અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ સુધી જોડવામાં આવશે agni રોજ જ્યારે ચાર વર્ષની ફરજ બજાવીને જશે ત્યારબાદ તેમને ૧૧ લાખ રૂપિયા આપવામાં આવશે આ પ્રકારના ઘણા બધા લાભ અગ્નિ વીરોને મળશે જેની માહિતી નીચે મુજબ આપેલી છે.

અગ્નિપથ યોજના માટે અરજી કઈ રીતે કરવી ?

જે પણ ઉમેદવાર લોકો આ ઘણી બધી યોજના માં ઓનલાઈન અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને ઓનલાઇન અરજી કરી.

અગ્નિપથ યોજના 2022

ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ
https://joinindianarmy.nic.in/Authentication.aspx

ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ
https://www.joinindiannavy.gov.in/

ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ
https://indianairforce.nic.in/