મિથુન રાશિ નામ (ક,છ,ઘ) : મિથુન રાશિ પરથી છોકરા છોકરીના નામ

મિથુન રાશિ નામ (ક,છ,ઘ) : હાલના યુગમાં માતા-પિતા તેમના બાળકનું નામ કંઈક યુનિક રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે સર્વોચ્ચ નામ પસંદ કરતા હોય છે. આવા માતા-પિતા માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા મિથુન રાશિ (ક,છ,ઘ) પરથી છોકરાઓના નામ (Mithun Rashi Boy Names) ની યાદી આપની સમક્ષ રજુ કરી છે. જેમાં મિથુન રાશિના ક,છ,ઘ અક્ષર પરથી નામ (Mithun Rashi Names) આપવામાં આવ્યા છે, રાશિના અક્ષરો પ્રમાણે નામ અનુક્રમે નીચે આપ્યા છે.

મિથુન રાશિ નામ (ક,છ,ઘ)

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે. અહીંયાં મિથુન રાશિ માટે ક,છ,ઘ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (Mithun Rashi Name Gujarati) આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.

મિથુન રાશિ નામ (ક,છ,ઘ) – માહીતી

રાશિચક્રમિથુન રાશિ
સંસ્કૃત નામમિથુન
નામનો અર્થયુવાન યુગલ, સમાન જાતિ
પ્રકારવાયુ પરિવર્તનશીલ-સકારાત્મક
રાશિચક્ર તત્વવાયુ
નક્ષત્રપુનર્વાસ
સ્વામી ગ્રહબુધવાર
રાશિચક્રના લક્ષણોહિંમતવાન, સહાનુભૂતિશીલ, દયાળુ
ભાગ્યશાળી રંગલીલો, વાદળી, નારંગી, પીળો
ભાગ્યશાળી દિવસ/વારબુધવાર, શુક્રવાર
ભાગ્યશાળી અંક5, 6, 14, 23, 32, 41
નામાક્ષરક,છ,ઘ
ભાગ્યશાળી રત્નનીલમણિ

‘ક’ પરથી છોકરા ના નામ

ગુજરાતીમાંIn English
કરણ Karan
કપિલKapil
કલ્પજKalpaj
કનિષ્કKanishk
કુશજKushaj
કન્હાઇKanhai
કંર્દપKandarp
કશ્મલKshmal
કવનKavan
કલ્પકKalpak
કપીશKapish
કથનKathan
કથિતKathit
કરણKarna
કશ્યપKashyap
કર્ણિકKarnik
કલ્પિતKalpit
કર્ણKarn
કેવલKeval
કૌટિલ્યKautilya
કોવિદKovid
કાર્તિકેયKartikey
કૃશાંગKrushang
કુશાંગKushang
કોસ્તુભKostubh
કવિશKavish
કાર્તિકKartik
કેયૂરKeyur
કાવ્યKavya
કીર્તનKirtan
કૃપાલKrupal
કેદારKedar
કિરાતKirat
કૃણાલKrunal
કિરણKiran
કૈરવKairav
કૃપલKrupal
કૃતાર્થKrutarth
કુશલKushal
કુશાનKushan
કૌશલKaushal
કૌમિલKaumil
કુશજKushaj

‘ક’ પરથી છોકરી ના નામ

ગુજરાતીમાંIn English
કજરીKajari
કૃષ્ણાKrushna
કૃપાલીKrupali
કેતકીKetaki
કેસરKesar
ક્રિષ્ણાKrishna
કૃતાKruta
કૌમુદીKaumudi
કૈરવીKairavi
કાવ્યાKavya
કૃતિકાKrutika
કવિતા Kavita
કાવેરીKaveri
કાશ્મિરાKashmira
કીર્તનાKirtna
કીર્તિKirti
કેતનાKetana
કિંજનKinjal
કામિનીKamini
કુંજKunj
Kartiki
કેતુલKetul
કૃપાKrupa
કંથાKantha
કાનલKanal
કામ્યાKamya
કંચનKanchan
કિશલKishal
કાલિંદીKalindi
કક્ષાKaksha, Kaxa
કપૂરીKapuri
કર્પૂરીKarpur
કન્યાKanya
કરુણાKaruna
કપિલાKapila
કલાશ્રીKalashree
કિરણKiran
કાનનKanan
કલનાKalana
કોશાKosha
કુંજનKunjan
કિન્નરીKinnari
ક્રિપલKripal
ક્રીનાKrina
કૃપલKrupal
કીર્તિદાKirtida
કર્ણિકાKarnika
કૃતિKruti

‘છ’ પરથી છોકરા ના નામ

ગુજરાતીમાંIn English
છાયાંગChhayang
છબીલChhabil
છાયાંકChhayank

‘છ’ પરથી છોકરી ના નામ

ગુજરાતીમાંIn English
છાયાChhaya
છાયલChhayal
છંદિતાChhandita

‘ઘ’ પરથી છોકરા ના નામ

ગુજરાતીમાંIn English
ઘોષાંકGhoshank
ઘનશ્યામGhanshyam
ઘનાંશGhanansh

‘ઘ’ પરથી છોકરી ના નામ

ગુજરાતીમાંIn English
ઘનિતાGhanita
ઘટિકાGhatika
ઘોષાલીGhoshali

આ લેખ દ્વારા, અમે તમને Mithun Baby Names । મિથુન રાશિ પરથી બાળકોના નામ (ક,છ,ઘ) સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

મહત્વપૂર્ણ લિન્ક

ધન રાશિ નામઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો