મીન રાશિ નામ (દ,ચ,ઝ,થ) : મીન રાશિ પરથી છોકરા છોકરીના નામ

Meen rashi નામ | Meen rashi nam | Meen rashi girls name | Meen rashi પરથી છોકરીઓના નામ | ય પરથી છોકરીઓના નામ | girls name from latter Y | Meen rashi નામ બેબી | ઝ પરથી નામ છોકરી | મીન રાશી નામ લિસ્ટ | name list | Meen rashi name list | દ,ચ,ઝ,થ પરથી નામ | અ પરથી નામ બેબી | થ પરથી નામ girl | baby girl name rashi Meen | દ,ચ,ઝ,થ અક્ષર મીન રાશિ નામ | દ,ચ,ઝ,થ પરથી નામ Girl | Meen RASHI NAME GUJARATI | Meen RASHI GUJARATI NAM.

મીન રાશિ નામ (દ,ચ,ઝ,થ) : આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે. અહીંયાં મીન રાશિ માટે દ,ચ,ઝ,થ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (મીન Rashi Name Gujarati) આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો. આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.

મીન રાશિ નામ

હાલના યુગમાં માતા-પિતા તેમના બાળકનું નામ કંઈક યુનિક રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે સર્વોચ્ચ નામ પસંદ કરતા હોય છે. આવા માતા-પિતા માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા મીન રાશિ (દ,ચ,ઝ,થ) પરથી છોકરાઓના નામ (Meen Rashi Boy Names) ની યાદી આપની સમક્ષ રજુ કરી છે. જેમાં મીન રાશિના દ,ચ,ઝ,થ અક્ષર પરથી નામ (Meen Rashi Names) આપવામાં આવ્યા છે, રાશિના અક્ષરો પ્રમાણે નામ અનુક્રમે નીચે આપ્યા છે.

મીન રાશિ નામ – માહિતી

રાશિચક્રમીન
નામાક્ષરદ,ચ,ઝ,થ
સંસ્કૃત નામમીનરાશિ
નામનો અર્થમાછલી
પ્રકારજળ પરિવર્તનશીલ નકારાત્મક
રાશિચક્ર તત્વજળ
નક્ષત્રપૂર્વાભાદ્રપદ
સ્વામી ગ્રહગુરુ
રાશિચક્રના લક્ષણોકલ્પનાશીલ, પરંપરાવાદી, ભાવનાપ્રધાન, પ્રામાણિક, ધાર્મિક, માનવીય, શાંત, ઉદાસીન, સહાનુભૂતિશીલ, ક્ષમાશીલ, દયાળુ, વિશ્વાસુ
ભાગ્યશાળી રંગપીળો, ગુલાબી
ભાગ્યશાળી દિવસ/વારગુરુવાર
ભાગ્યશાળી રત્નપોખરાજ
ભાગ્યશાળી અંક3, 12, 21, 30, 39, 7

‘દ’ પરથી છોકરાના નામ

‘દ’ પરથી છોકરાના નામ
દેવલ – Deval
દર્પણ – Darpan
દર્શક – Darshak
દર્શન – Darshan
દિગીશ – Digish
દર્શિત – Darshit
દિપેન – Dipen
દિવ્ય – Divy
દેવવ્રત – Devvrat
દ્રુમિલ – Drumil
દ્રુપદ – Drupad
દિક્ષિત – Dikshit
દેવ – Dev
દિપાંકર – Dipankar
દેવાંશ – Devansh
દિવ્યેશ – Divyesh
દિવ્યાંશુ – Divyanshu
દિગંત – Digant
દેવેન – Deven
દીપ – Deep
દિવ્યાંગ – Divyang
દીપ્તાંશુ – Diptanshu
દિશાંક – Dishank

‘દ’ પરથી છોકરીના નામ

‘દ’ પરથી છોકરીના નામ
દિવ્યા – Divya
દૂર્વા – Durva
દીપલ – Dipal
દેવિકા – Devika
દીપ્તા – Dipta
દેવાંગી – Devangi
દર્શિની – Darshani
દક્ષા – Daksha, Daxa
દૈવી – Devi
દેવિના – Devina
દ્રુમા – Druma
દેશના – Deshna
દ્રષ્ટિ – Drashti
દેવાંશી – Devanshi
દિત્સા – Ditsa
દર્પણા – Darpana
દીપા – Dipa

‘ચ’ પરથી છોકરા ના નામ

‘ચ’ પરથી છોકરા ના નામ
ચિરંજીવ – Chiranjiv
ચિરાગ – Chirag
ચૈતન્ય – Chaitany
ચિત્રેશ – Chitresh
ચિંતન – Chintan
ચંદ્રમૌલી – Chandramauli
ચિત્રાંગ – Chitrang
ચિરાયુ – Chirayu
ચિરાયુષ – Chirayu
ચાણ્કય – Chanakya
ચિન્મય – Chinmay
ચિદાનંદ – Chidanand

‘ચ’ પરથી છોકરીના નામ

‘ચ’ પરથી છોકરીના નામ
ચૌલા – Chaula
ચંદ્રિમા – Chandrima
ચૈતાલી – Chaitali
ચાંદની – Chandani
ચારુલ – Charul
ચાંદ – Chand
ચિત્રા – Chitra

‘ઝ’ પરથી છોકરાના નામ

‘ઝ’ પરથી છોકરાના નામ
ઝંકાર – Zankar
ઝંખિત – Zankhit
ઝવેર – Zawer
ઝલકિત – Zalkit
ઝેન – Zen

‘ઝ’ પરથી છોકરીના નામ

‘ઝ’ પરથી છોકરીના નામ
ઝલક – Zalak
ઝુલા – Zula
ઝાકળ – Zakal
ઝખંના – Zankhana
ઝરણા – Zarana
ઝિલમિલ – Zilmil

‘થ’ પરથી છોકરા ના નામ

‘થ’ પરથી છોકરા ના નામ
થયાન – Thayan
થૈર્ય – Thairya
થીવ્યાન – Thivyan
થશાંત – Thushant

‘થ’ પરથી છોકરીના નામ

‘થ’ પરથી છોકરીના નામ
થાનીમા – Thanima
થમીરા – Thamira
થિરેશા – Thiresha
થારા – Thara
થીયા – Thiya
થાનુશ્રી – Thanushree

આ લેખ દ્વારા, અમે તમને Meen Baby Names (D,C,J,T)। મીન રાશિ પરથી બાળકોના નામ (દ,ચ,ઝ,થ) સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

મહત્વપૂર્ણ લીક

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો