Advertisements
માનવ ઉજ્જવલ આરોગ્ય સંસ્થા ભરતી 2022 | માનવ ઉજ્જવલ આરોગ્ય સંસ્થા ભરતી 2022 : માનવ ઉજ્જવલ આરોગ્ય સંસ્થા મેડિકલ ઓફિસર મેડિકલ વર્કર મેડિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર સ્ટોર કીપર ANM GNM ખાલી જગ્યાઓની જાહેરાત પ્રકાશિત શૈક્ષણિક લાયકાત ઓનલાઇન અરજી પદ્ધતિ પગાર ધોરણ કુલ ખાલી જગ્યાઓ.
MUSY ભરતી 2022
MUSY – માનવ ઉજ્જવળ સ્વાસ્થ્ય સંસ્થાન દ્વારા તાજેતરમાં એક ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદ્વારોબી જરૂરીયાત છે તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
MUSY ભરતી 2022 – હાઈલાઈટ્સ
જાહેરાત કરનાર સંસ્થા | MUSY – માનવ ઉજ્જવળ સ્વાસ્થ્ય સંસ્થાન |
પોસ્ટ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 2,650 |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/10/2022 |
પોસ્ટ
- 1 મેડિકલ ઓફિસર
- 2 તબીબી કાર્યકર
- 3 તબીબી સહાયક
- 4 કોમ્પ્યુટર ઓપરેટર
- 5 સ્ટોર કીપર
- 6 ડ્રાઇવરો
- 7 ANM/GNM
જગ્યાઓ
પોસ્ટ | ખાલી જગ્યા |
મેડિકલ ઓફિસર | 200 |
તબીબી કાર્યકર | 370 |
તબીબી સહાયક | 400 |
કોમ્પ્યુટર ઓપરેટર | 480 |
સ્ટોર કીપર | 570 |
ડ્રાઈવર | 300 |
ANM/GNM | 330 |
કુલ જગ્યાઓ | 2,650 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત |
મેડિકલ ઓફિસર | અનુસ્નાતક |
તબીબી કાર્યકર | 12મી |
તબીબી સહાયક | ગ્રેજ્યુએશન |
કોમ્પ્યુટર ઓપરેટર | 12મી, ડિપ્લોમા |
સ્ટોર કીપર | 10મી |
ડ્રાઈવર | 8મી |
ANM/GNM | 12મી, ડિપ્લોમા |
પગાર ધોરણ
- ₹ 18,000 થી ₹ 55,000 રૂપિયા પ્રતિ મહિના સુધી
નોંધ :: પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારને તેનું વેતન પોતાની પોસ્ટ પેમાને ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી પોસ્ટ પ્રમાણે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત ચકાશો.
અરજી કઈ રીતે કરવી?
- સ્ટેપ-1. આ વેબસાઇટ https://musy.in/ પર ક્લિક કરો
- સ્ટેપ-2. વેબસાઇટ ખોલ્યા પછી, નીચે સ્ક્રોલ કરો.
- સ્ટેપ-3. નીચેની ઉપયોગી લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ–4. પછી રિક્રુટમેન્ટ પર ક્લિક કરો.
- સ્ટેપ–5. હવે તમે Apply Online પર ક્લિક કરો.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી શરૂ કરવાની તારીખ:- 22/09/2022
- અરજી કરવાની છેલ્લી તારીખ:- 05/10/2022
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર જાહેરાત | Click Here |
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |