કપાસનાં ભાવમાં તેજી ટકી નહી અને ભાવમાં આજે ફરી રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો હતો. જિનોને ઊંચા ભાવથી કપાસ ખરીદવો હાલ પોસાયતેમ જ નથી. સરકાર આગામી દિવસોમાં રૂની આયાત ડ્યૂટી ઘટાડે તેવી સંભાવનાઓ વધી ગઈ હોવાથી કપાસમાં હવે તેજી થવી મશ્કેલ લાગી રહી છે. જો આયાત ડ્યૂટી હટશે અને આયાત પેરિટી આવી તો કપાસનાં ભાવ ઝડપથી નીચે આવી જાય તેવી ધારણા છે.
કપાસના ભાવમાં આજે થયો ઘટાડો
જિલ્લામાં અચાનક કપાસના ભાવમાં જંગી ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, પ્રતિ મણ 1700 આસપાસ કપાસના ભાવની ખરીદી કરાઇ રહી છે, ચૂંટણી બાદ કપાસના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને કપાસ વેચાણ પર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો તારીખ 13/12/2022 ને શનિવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં 1840 રૂપિયા સુધીનો બોલાયો હતો.
તમારી માર્કેટયાર્ડના આજના બજાર ભાવ
માર્કેટયાર્ડનું નામ | સૌથી નીચો ભાવ | સૌથી ઊંચો ભાવ |
---|---|---|
રાજકોટ | 1680 | 1780 |
અમરેલી | 1160 | 1772 |
સાવરકુંડલા | 1605 | 1771 |
જસદણ | 1680 | 1770 |
બોટાદ | 1675 | 1811 |
મહુવા | 1642 | 1718 |
ગોંડલ | 1701 | 1776 |
કાલાવડ | 1700 | 1785 |
જામજોધપુર | 1350 | 1766 |
ભાવનગર | 1501 | 1737 |
જામનગર | 1450 | 1840 |
બાબરા | 1720 | 1795 |
જેતપુર | 1280 | 1780 |
વાંકાનેર | 1550 | 1760 |
મોરબી | 1675 | 1795 |
રાજુલા | 1550 | 1760 |
હળવદ | 1580 | 1715 |
વિસાવદર | 1653 | 1771 |
તળાજા | 1450 | 1752 |
બગસરા | 1550 | 1791 |
જુનાગઢ | 1600 | 1751 |
ઉપલેટા | 1660 | 1745 |
માણાવદર | 1700 | 1785 |
ધોરાજી | 1611 | 1756 |
વિછીયા | 1650 | 1770 |
ભેંસાણ | 1500 | 1775 |
ધારી | 1595 | 1816 |
લાલપુર | 1634 | 1776 |
ધ્રોલ | 1558 | 1784 |
પાલીતાણા | 1611 | 1740 |
સાયલા | 1650 | 1790 |
હારીજ | 1705 | 1760 |
ધનસૂરા | 1590 | 1695 |
વિસનગર | 1600 | 1751 |
વિજાપુર | 1570 | 1776 |
કુકરવાડા | 1610 | 1725 |
ગોજારીયા | 1650 | 1734 |
હિંમતનગર | 1550 | 1802 |
માણસા | 1550 | 1744 |
કડી | 1601 | 1786 |
મોડાસા | 1590 | 1651 |
પાટણ | 1660 | 1756 |
થરા | 1670 | 1721 |
તલોદ | 1661 | 1758 |
સિધ્ધપુર | 1674 | 1765 |
ડોળાસા | 1635 | 1780 |
ટિંટોઇ | 1550 | 1696 |
દીયોદર | 1680 | 1720 |
બેચરાજી | 1660 | 1738 |
ગઢડા | 1725 | 1762 |
ઢસા | 1730 | 1761 |
કપડવંજ | 1500 | 1550 |
ધંધુકા | 1710 | 1761 |
વીરમગામ | 1566 | 1743 |
જાદર | 1700 | 1745 |
જોટાણા | 1680 | 1729 |
ચાણસ્મા | 1651 | 1732 |
ભીલડી | 1351 | 1691 |
ખેડબ્રહ્મા | 1670 | 1731 |
ઉનાવા | 1585 | 1761 |
શિહોરી | 1665 | 1745 |
લાખણી | 1500 | 1709 |
ઇકબાલગઢ | 1655 | 1748 |
આંબલિયાસણ | 1621 | 1730 |
રાજકોટના આજના બજાર ભાવ રૂપીયા 1680 થી 1780 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 1160 થી 1772 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલાના આજના બજાર ભાવ રૂપીયા 1605 થી 1771 રૂપીયા ભાવ બોલાયો.
આજના પેટ્રોલ ડીજલના ભાવ | અહીં ક્લિક કરો |
આજના સોના ચાંદીના ભાવ | અહીં ક્લિક કરો |
આજના માર્કેટભાવ | અહીં ક્લિક કરો |
આજનું રાશિફળ | અહીં ક્લિક કરો |
HomePage | અહીં ક્લિક કરો |