જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 : જુનાગઢ મહાનગરપાલિકામાં U-PHC અને U-CHCમાં ફાર્માસીસ્ટ, લેબ ટેકનિશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય કુલ 89 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામસ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય
કુલ જગ્યા89
છેલ્લી તારીખ17-10-2023
સત્તાવાર વેબસાઈટhttps://junagadhmunicipal.org
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટનું નામ

 • ફાર્માસીસ્ટ : 8 જગ્યા
 • લેબ ટેકનિશ્યન : 9 જગ્યા
 • એક્સ-રે ટેકનિશ્યન : 1 જગ્યા
 • સ્ટાફ નર્સ : 7 જગ્યા
 • ફિમેલ હેલ્થ વર્કર : 32 જગ્યા
 • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર : 32 જગ્યા

શૈક્ષણિક લાયકાત

 • 12 પાસ અને અન્ય પોસ્ટ પ્રમાણે

ઉમર મર્યાદા

 • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

 • 15,000 રૂપિયા પ્રતિ મહિનાના

પસંદગી પ્રક્રિયા

 • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

 • યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે https://junagadhmunicipal.org/ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ18-09-2023
અરજી કરવાની છેલ્લી તારીખ17-10-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો