જીલ્લા હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા સામુદાયિક આરોગ્ય અધિકારીની જગ્યાઓ માટે આવી ભરતી

જીલ્લા હેલ્થ સોસાયટી દ્વારા કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની જગ્યાઓ માટે આવી ભરતી : ભરૂચ જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર કોમ્યુનીટી હેલ્થ ઓફ્સિર ની સામે ખાલી રહેલ જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત ફિકસ મહેનતાણાથી ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. ઇચ્છુક ઉમેદવારોએ અરજી તા.૨૭૦૯૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન મળી રહે તે રીતે અરજીઓ રૂબરૂ, રજીસ્ટર્ડ પોસ્ટ, કુરિઅર થી મોકલી આપવાની રહેશે.

DHS ભરૂચ ભરતી 2022

જીલ્લા હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા તાજેતરમાં એક ભરતી બહાર આદ્વામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા હેલ્થ ઓફિસરની જગ્યાઓ ભરવાની નોંધ મુકેલી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

DHS ભરૂચ ભરતી – હાઈલાઈટ્સ

જાહેરાત કરનાર સંસ્થા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS)
પોસ્ટ સામુદાયિક આરોગ્ય અધિકારી
જગ્યાઓ 15
નોકરી સ્થળ ભરૂચ / ગુજરાત
નોકરીનો પ્રકાર 11 મહિનાના કરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ 27.09.2022

પોસ્ટ

  • સામુદાયિક આરોગ્ય અધિકારી

શૈક્ષણિક લાયકાત

  • B.A.M.S/GNM/B.Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા ધ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં કુલ ખાલી જગ્યા ૧૫ સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બીઝ કોર્ષ) કરેલ ઉમેદવાર (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
  • © CCCH નો કોર્ષ B.SC નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B,SC નર્સિંગના કોર્ષમાં જુલાઈ- ૨૦૨૦થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.SC નર્સિંગ ઉમેદવારો અરજી કરી શકશે.

ઉમર મર્યાદા

  • મહતમ વાય મર્યાદા : 40 વર્ષ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • 25,000 ફિક્સ વધુમાં વધુ 10,000 સુધી પર્ફોમન્સ લીક ઇન્સેટીવ

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે થશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો જાહેરાતમાં જણાવ્યા મુજબ પોતાના આવશ્યક દસ્તાવેજો આપેલ સરનામે જમા કરાવાના રહેશે.

અરજી મોકલવાનું સરનામું : મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, સ્ટેશન રોડ, સ્ટેટ બેંક ઇન્ડિયાની સામે, ભરૂચ,

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here