રોજગાર ભરતી મેળો દિયોદર : 8 પાસથી ગ્રેજ્યુટ સુધીની નોકરીઓ

Advertisements

રોજગાર ભરતી મેળો દિયોદર 2022: નિયામકશ્રી રોજગાર અને તાલીમ ની કચેરી ગાંધીનગર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,દિયોદર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળામાં ટ્રેન્ડ એપ્રેન્ટિસ અને ટ્રેઇની વર્કર ની 200 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ રૂબરૂ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) દિયોદર ખાતે તારીખ 17/09/2022 ના બપોરે 12:00 કલાકે હાજર રહેવું પડશે.

રોજગાર ભરતી મેળો દિયોદર

હોન્ડા મોટર સાયકલ અને સ્કૂટર પ્રાઇવેટ લિમિટેડ, વિઠલાપુર ખાતે ધોરણ 10 પાસ અને ITI માં વિવિધ ટ્રેડ પાસ જેવા કે ફિટર,વેલ્ડર, મશીનનીષ્ટ,મોટર મિકેનિક,ડીઝલ મિકેનિક,ટર્નર અને ઇલેક્ટ્રિશિયન ના ટ્રેડમાં 60% થી વધુ હોય તેવા ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

રોજગાર ભરતી મેળો દિયોદર – હાઈલાઈટ્સ

કચેરીનું નામનિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી
કંપની નું નામહોન્ડા મોટર સાયકલ પ્રાઇવેટ લિમિટેડ
પોસ્ટનું નામટ્રેન્ડ એપ્રેન્ટિસ અને ટ્રેઇની વર્કર
કુલ જગ્યાઓ200 થી વધુ
નોકરીનું સ્થળવિઠલાપુર,બેચરાજી
ભરતી મેળાની તારીખ17/09/2022
ભરતી મેળાનું સ્થળદિયોદર
ઓફિશિયલ વેબસાઈટanubandham.gujarat.gov.in

પોસ્ટ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
ટ્રેન્ડ એપ્રેન્ટિસ અને ટ્રેઇની વર્કર200 થી વધુ

શૈક્ષણિક લાયકાત

 • ઉમેદવાર ધોરણ 10 પાસ 50% અને ITI ના વિવિધ ટ્રેડ જેવા કે ફિટર,વેલ્ડર, મશીનનીષ્ટ,મોટર મિકેનિક,ડીઝલ મિકેનિક,ટર્નર અને ઇલેક્ટ્રિશિયન માં 60% કે તેથી વધુ માર્ક્સ સાથે પાસ કરેલ હોવો જોઈએ.

ઉમર મર્યાદા

 • ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી 25 વર્ષની વચ્ચે ની હોવી જોઈએ.તમામ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

પગાર ધોરણ

 • પસંદગી પામેલ ઉમેદવાર ને સ્ટાઈપેન્ડ રૂપે રૂપિયા 15559/- દર મહિને આપવામાં આવશે તેમજ સસ્તા દરે રહેવાની તેમજ જમવાની સુવિધા અને 2 જોડી યુનિફોર્મ અને સેફટી શૂઝ આપવામાં આવશે.

અરજી પ્રક્રિયા

 • આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ Apprentice Portal પર ફરજીયાત રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.ત્યારબાદ રાજ્ય સરકાર ના Anubandham પોર્ટલ Apply કરી ને ભરતી મેળામાં રૂબરૂ હાજર થવાનું રહેશે.

ભરતી મેળામાં સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ ની યાદી

 • ધોરણ 10 ની માર્કશીટ
 • ITI ની માર્કશીટ
 • આધારકાર્ડ
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • બાયોડેટા
 • L.C
 • કોરોના વેક્સિન સર્ટિફિકેટ (બંને ડોઝનું)

પસંદગી પક્રિયા

 • ઉમેદવાર ની પસંદગી રજિસ્ટ્રેશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે. તમામ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

દિયોદર રોજગાર ભરતી મેળાનું સ્થળ અને સમય

 • સ્થળ: ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દિયોદર, ખીમાણા – ભાભર હાઇવે,મામલતદાર કચેરીની સામે,દિયોદર, જી,બનાસકાંઠા, પીન – 385330
 • સમય: તારીખ 17/09/2022, સમય બપોરે 12 કલાકે

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
Anubandham Portal Click Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top