જામનગર મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

જામનગર મહાનગર પાલિકા ભરતી : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે પ્રોજેક્ટ ઓફિસર UCD અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે JMC ભરતી માટે નીચે આપેલ છે.

જામનગર મહાનગર પાલિકા ભરતી

જામનગર મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

જામનગર મહાનગર પાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજામનગર મહાનગર પાલિકા – JMC
પોસ્ટનું નામપ્રોજેક્ટ ઓફિસર UCD
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર
ઇંટરવ્યૂ તારીખ02-01-2024
નોકરીનો પ્રકારસરકારી નોકરી
અરજીનો પ્રકારઇંટરવ્યૂ આધારિત
નોકરી સ્થળજામનગર / ગુજરાત

પોસ્ટનું નામ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
પ્રોજેક્ટ ઓફિસર UCD 01
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર02
કુલ જગ્યાઓ03

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
પ્રોજેક્ટ ઓફિસર UCD માન્ય યુનિ.માંથી માસ્ટર ઓફ સોશ્યલ વર્ક (એમ.એસ.ડબલ્યુ.) તથા
સરકારી / અર્ધ-સરકારી / સ્થાનિક સ્વરાજયની સંસ્થાનો આવી જગ્યાનો ૩ વર્ષનો અનુભવ
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરધો.-૧૦ પાસ અંગ્રેજી વિષય સાથે તથા
લાઇવ સ્ટોક ઈન્સ્પેકટરનો ૧ વર્ષનો સરકાર માન્ય સંસ્થામાંથી કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ. અથવા (ICAR) ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ હેઠળ માન્યતા પ્રાપ્ત યુનિ./સંસ્થામાંથી ૩ વર્ષનો ડિપ્લોમા ઇન વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરીનો કોર્ષ પાસ અથવા ડિપ્લોમા ઇન એનીમલ હસ્બન્ડરી કોર્ષ પાસ

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર33 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
પ્રોજેક્ટ ઓફિસર UCD 30,000
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર15,000

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાત કરાયેલા સરનામે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ તારીખ

ઇંટરવ્યૂ તારીખ02-01-2024

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો