IPL 2024 Schedule Date and Time Table : IPL 2024 BCCI એ ટીમ અને ટાઈમ ટેબલ જાહેર કર્યું,જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

IPL 2024 Schedule: ઈન્ડીયન પ્રીમિયર લીગની 17મી સિઝનનું શિડ્યુઅલ જાહેર થયુ છે. જોકે આ શિડ્યુઅલ ફૂલ ટાઈમ નથી. ફક્ત બે અઠવાડિયાનું જ છે ફૂલ શિડ્યુઅલ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ બહાર પાડવામાં આવશે. આઇપીએલમાં પ્રથમ મેચ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશે. આ મેચ ચેન્નઈમાં રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

IPL 2024 Schedule Date and Time Table | IPL 2024 ટાઈમ ટેબલ સીઝન 22 માર્ચ 2024 ના રોજ શરૂ થશે અને 29 મે 2024 ના રોજ ભવ્ય ફાઇનલ સાથે સમાપ્ત થશે. આ સિઝનમાં ભારતના વિવિધ સ્થળોએ કુલ 74 મેચો રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ દ્વારા આજે આઈપીએલ 2024 ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યો છે ipl 2024 ની શરૂઆત 22 માર્ચ 2024 થી થવાની છે અને પહેલી મેચ ચેન્નઈ ટીમની હશે

IPL 2024 ટાઈમ ટેબલ અને માહિતી

IPL 2024 ની શરૂઆત22 માર્ચ, 2024
IPL 2024 ની સમાપ્ત 29 મે, 2024
વર્ષ 2024
ગ્રાન્ડ ફાઇનલે સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ધર્મશાળા
કુલ ટીમ 10 ટીમ ભાગ લેશે
ઓફિસિયલ વેબસાઇટ iplt20.com
ipl 2024

IPL 2024 તમામ મેદાન અને સ્થળ

  • દિલ્હી-અરુણ જેટલી સ્ટેડિયમ
  • મુંબઈ-વાનખેડે સ્ટેડિયમ
  • હૈદરાબાદ-રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ
  • ચેન્નાઈ-એમએ ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમ
  • કોલકાતા-ઈડન ગાર્ડન
  • અમદાવાદ-નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
  • મોહાલી- ક્રિકેટ એસોસિએશનનું બિન્દ્રા સ્ટેડિયમ
  • બેંગ્લોર-એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ
  • ગુવાહાટી-બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ
  • લખનૌ-ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ
  • ધર્મશાલા-હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ

IPL 2024 પ્રથમ મેચ માહિતી

ચેન્નઈમાં 22 માર્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની શરૂઆતની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) સામે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે આ લોકપ્રિય T20 લીગના પ્રથમ 17 દિવસનું ટાઇમ ટેબલ જાહેર કર્યું. આગામી 2024 માં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની IPL મેચોનું શેડ્યૂલ આવતા મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટના પ્રથમ 17 દિવસમાં 21 મેચો રમાશે.

IPL 2024 ટાઇમ ટેબલ ડાઉનલોડ

દિલ્હી કેપિટલ્સ 23 માર્ચે મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. ટાઇમ ટેબલ મુજબ, 10 ટીમોને પાંચ-પાંચના બે જૂથોમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 14 મેચ રમશે. દરેક ટીમ પોતાના ગ્રૂપની અન્ય ચાર ટીમો સાથે બે વાર ઘરઆંગણે અને હરીફ ટીમના મેદાન પર રમશે. તેઓ બીજા ગ્રૂપમાં ચાર ટીમો સાથે એક-એક વાર ટકરાશે જ્યારે બાકીની બે ટીમો બે વાર સામસામે ટકરાશે. એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણી યોજાવાની ધારણા છે. 2009માં માત્ર એક જ વાર સમગ્ર આઈપીએલ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી જ્યારે 2014માં સામાન્ય ચૂંટણીને કારણે તે પોતાના દેશ અને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ હતી. પરંતુ 2019 માં ચૂંટણી હોવા છતાં, ટુર્નામેન્ટ ફક્ત ભારતમાં જ યોજાઈ હતી. ચાલો ટાઇમ ટેબલ પર એક નજર કરીએ.

ફાઈનલ 26 મે ના રોજ

આઇપીએલની ફાઈનલ તારીખ 26મી મે ના રોજ રમાય તેવી શક્યતા છે. આઇપીએલ 2024 પણ આઇપીએલની 2023ની સિઝન જેવી જ હશે.

IPL 2024 મહત્વપૂર્ણ લિંક

IPL 2024 ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો