ભારતીય નૌકાદળ દ્વારા અગ્નિવીરની 1360 જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતી જાહેર

ઈન્ડિયન નેવીમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન નેવીમાં 1360+ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઈન્ડિયન નેવીમાં ભરતી

ભારતીય નૌકાદળ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થામી અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ઈન્ડિયન નેવીમાં ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામભારતીય નૌકાદળ
પોસ્ટનું નામઅગ્નિવીર
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ28 મે 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ29 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.joinindiannavy.gov.in

પોસ્ટ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

વર્ષપગારધોરણ
પ્રથમ વર્ષરૂપિયા 30,000
બીજું વર્ષરૂપિયા 33,000
ત્રીજું વર્ષરૂપિયા 36,500
ચોથું વર્ષરૂપિયા 40,000

પસંદગી પ્રક્રિયા

ભારતીય નૌકાદળની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
  • પુરાવાઓની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ agniveernavy.cdac.in પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની શરૂઆતની તારીખ29 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here