ઇડર નગરપાલિકા દ્વારા ક્લાર્ક તથા અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત

ઇડર નગરપાલિકા ભરતી : પ્રાદેશિક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ નં: પ્રા.કમિ.મ્યુ/વહટ-રાઇડર ન.પા./જગ્યા મંજુરી/વશી/૪૯૯/૨૦૨૨/૭૯૩૪ તા.૧૩/૦૯/૨૦૨૨ થી થયેલ હુકમ અને શરતોની જોગવાઇઓ અનુસાર નગરપાલિકાની પસંદગી સમિતિ ધ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ તથા શરતો અને ભરતી અંગેના ઇડર નગરપાલિકાના મંજુર થયેલ નિયમોને આધિન અ.નં:૧ની જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટના આધારે તથા અ.નં:-૨થી૪ રૂબરુ મુલાકાતના મેરિટ આધારે નીચે પત્રકમાં દર્શાવ્યા મુજબની જગ્યાઓ પાંચ વર્ષના સમયગાળા માટે ફીક્સ પગારથી સીધી ભરતીથી નિમણુંક કરવાની થતી હોઇ અરજીઓ મંગાવવામાં આવે છે

ઇડર નગરપાલિકા ભરતી

ઇડર નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી કરી ઉમેદવારોની જરૂરીયાત છે તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે

ઇડર નગરપાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ ઇડર નગરપાલિકા
પોસ્ટ વિવિધ જગ્યાઓ
જગ્યાઓ 22
નોકારીનો પ્રકાર કરાર આધારિત
નોકરી સ્થળ ઇડર / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાના 15 દિવસની અંદર

પોસ્ટ

  • ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
  • સફાઈ કામદાર અને અન્ય પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત

  • ક્લાર્ક કમ ટાઈપિસ્ટ : માન્ય યુનીવર્સીટીમાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક અને કોમ્પ્યુટર કૌશલ્ય (CCC)
  • અન્ય પોસ્ટો માટે ઉમેદવાર લખી તથા વાંચી શકે એવો હોવો જોઈએ

ઉમર મર્યાદા

  • વય મર્યાદા સરકારશ્રીના નિતિ નિયમ મુજબની રહેશે.તેમજ અનામત વગા ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છુટછાટ મળવા પાત્ર થશે. તા.૦૧/૦૯/૨૦૨૨ની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે. તા.૦૧/૦૯/૨૦૨૨ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરીસ્ટ

પગાર ધોરણ

  • પ્રસ્તુત ભરતીમાં પગાર ધોરણ ઉમેદવારની પોસ્ટ પ્રમાણે ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંનાં આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 17.09.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : અરજી પ્રક્રિયા શરુ થયાના 15 દિવસની અંદર

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment