ઇડર નગરપાલિકા દ્વારા ક્લાર્ક તથા અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત

ઇડર નગરપાલિકા ભરતી : પ્રાદેશિક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ નં: પ્રા.કમિ.મ્યુ/વહટ-રાઇડર ન.પા./જગ્યા મંજુરી/વશી/૪૯૯/૨૦૨૨/૭૯૩૪ તા.૧૩/૦૯/૨૦૨૨ થી થયેલ હુકમ અને શરતોની જોગવાઇઓ અનુસાર નગરપાલિકાની પસંદગી સમિતિ ધ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ તથા શરતો અને ભરતી અંગેના ઇડર નગરપાલિકાના મંજુર થયેલ નિયમોને આધિન અ.નં:૧ની જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટના આધારે તથા અ.નં:-૨થી૪ રૂબરુ મુલાકાતના મેરિટ આધારે નીચે પત્રકમાં … Read more