ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સાહિત્ય અકાદમીમાં વિવિધ પદો પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત સાહિત્ય અકાદમી
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ20 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ https://gujaratsahityaacademy.com/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
સંપાદક
પ્રકાશન અધિકારી
સહાયક મહામાત્ર

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર30 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
સંપાદકરૂપિયા 45,000
પ્રકાશન અધિકારીરૂપિયા 45,000
સહાયક મહામાત્રરૂપિયા 40,000

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પાંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ગુજરાત સાહિત્ય અકાદમીની સત્તાવાર વેબસાઈટ https://gujaratsahityaacademy.com/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
    • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર, સેક્ટર-17, ગાંધીનગર ખાતે મોકલી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ20 ઓક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ03 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો