ગુજરાત સરકાર દ્વારા 2024 માં આવનારી જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી જાહેર, અહીંથી ચકાસો યાદી

ગુજરાત જાહેર રાજા લિસ્ટ 2024 : ગુજરાત સરકાર દ્વારા દિન-પ્રતિદિન ડિજીટલ સેવા જાહેર કરી રહેલ છે. જેને ધ્યાને રાખીને Digital Gujarat Portal બનાવેલ છે. ગુજરાત સરકારનો અગત્યનો વિભાગ GAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) છે. સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર, દ્વારા ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 નું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓનું લિસ્ટ 2024 ની pdf ફાઈલમાં આપવામાં આવી છે.

GAD અહેવાલ મુજબ જાહેર રજાઓ

ગુજરાત સરકાર દ્વારા જાહેર તેમજ મરજિયાત રજાઓનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારની કચેરીઓ 21 દિવસ માટે બંધ રહેશે, જ્યારે 4 રજાઓ રવિવારે આવી રહી છે. કુલ 41 મરજીયાત રજાઓ છે જ્યારે 7 મરજીયાત રજાઓ રવિવારે આવી રહી છે. આ સિવાય બેન્કોની રજાઓનું પણ અલગથી લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેની તમામ માહિતી નીચે તમે જોઈ શકો છો.

ગુજરાત જાહેર રજા લિસ્ટ 2024

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ 2024 બહાર પાડવામાં આવેલ છે. જેમાં આવતી જાહેર રજાઓ એટલે કે Public Holiday 25 દિવસ આવે છે. જેમાં તહેવારો તથા મહત્વના દિવસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની મરજિયાત રાજા લિસ્ટ 2024

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા દરેક રજાઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મરજિયાત રજા લિસ્ટ 2024 ની યાદી જાહેર કરેલ છે. જેમાં અંદાજિત 48 જેટલી રજાઓ મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે. આ મરજિયાત રજાઓની અંદર કેટલાક તહેવારો તેમજ જયંતિઓનો સમાવેશ કરવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

ગુજરાત બેંકમાં આવતી રજાઓનું લિસ્ટ 2024

આ GAD દ્વારા બેંક રજાઓની યાદી 2024 પણ જાહેર કરવામાં આવેલ છે. બેંક રજા 2024 માં કુલ 20 રજાઓ જાહેર કરેલ છે. જેમાં તેમની અંગત હિસાબી રજાઓ અને તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય સરકારના નિયમ મુજબ દર રવિવારે તેમજ બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજાઓની ઘોષણા કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ લિન્ક

જાહેર રાજા લિસ્ટ PDFઅહીં ક્લિક કરો
મરજિયાત રાજા લિસ્ટ PDFઅહીં ક્લિક કરો
બેન્ક રાજા લિસ્ટ PDFઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો