ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા નવી ભરતીની જાહેરાત

Advertisements

ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત શાળાઓમાં સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ભરતી

ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી
પોસ્ટનું નામશિક્ષક
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ19 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ eklavya-education.gujarat.gov.in

પોસ્ટ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, GSTES ની આ રિક્રુટમેન્ટમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,650 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે .

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. GSTES દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન પોસ્ટના માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે ફક્ત રજીસ્ટર એડી.થી જ અરજી મોકલવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, લક્ષ્મીપુરા રોડ, મુ.પો.તા. ખેડબ્રહ્મા, જિલ્લો- સાબરકાંઠા, પિન કોડ નંબર – 383270 છે.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29 મે 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top