ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં 10 પાસ માટે સીધી ભરતી

GSRTC દ્વારા ભરતી 2024 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં 10 પાસ, 12 પાસ માટે સીધી ભરતી આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

GSRTC દ્વારા ભરતી 2024

GSRTC – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GSRTC દ્વારા ભરતી 2024 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ
વર્ષ2024
અરજી શરૂઆતની તારીખ27 ડિસેમ્બર 2023
અરજી અંતિમ તારીખ12 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://gsrtc.in/

પોસ્ટનું નામ

  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઈલેક્ટ્રીશિયન, મશીનીસ્ટ, શીટ મેટલ વર્કર, વેલ્ડર, એમ.વી.બી.બી, પેઈન્ટર, મોટર મેકેનિક તથા કોપાના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ જે તે ટ્રેંડમાં આઇટીઆઈ અથવા 10 પાસ/12 પાસ હોવા જોઈએ.

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર24 વર્ષ

પગાર ધોરણ

  • મિત્રો, આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને ભારત સરકારના એપ્રેન્ટિસ નિયમો અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • GSRTCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટ દ્વારા કરવામાં આવશે. વિભાગ ઈચ્છે તો ઇન્ટરવ્યૂ, કસોટીનું પણ આયોજન કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે આપેલ સરનામે સમયસર હાજર રહેવાનું થશે

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ27 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2024

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો