[GIPL] ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GIPL દ્વારા ભરતી 2023

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ – GIPL દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GIPL દ્વારા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.gipl.in/

પોસ્ટનું નામ

સિનિયર મેનેજરઆસિસ્ટન્ટ મેનેજર
સિનિયર સોફ્ટવેર એન્જીનીયરસોફ્ટવેર એન્જીનીયર
મોબાઈલ એપ ડેવલપરડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર
સિનિયર ઓફિસરસિનિયર સિસ્ટમ એડમીનીસ્ટ્રેટર
ઓફિસરગ્રેજ્યુએટ એન્જીનીયર ટ્રેઈની

શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર26 વર્ષ

પગાર ધોરણ

  • GIPL ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે GIPL એ ગુજરાત સરકારની સહયોગી કંપની છે જેથી તમને આ અહીં સારો પગાર મળી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GIPL ની સત્તાવાર વેબસાઈટ https://careers.gipl.in/ વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ24 ઓક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો