ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

ગાંધીનગર મહાનગર પાલિકા ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગાંધીનગર મહાનગર પાલિકા ભરતી

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગાંધીનગર મહાનગર પાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગાંધીનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gandhinagarmunicipal.com/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
હેલ્થ ઓફિસર
ફિમેલ હેલ્થ વર્કર
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
ફાર્માસીસ્ટ
લેબ ટેક્નિશિયન

શૈક્ષણિક લાયકાત

  • 12 પાસ + સ્નાતક

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર30 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
હેલ્થ ઓફિસરરૂપિયા 56,100 થી 1,67,800 સુધી
ફિમેલ હેલ્થ વર્કરરૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરરૂપિયા 19,900 થી 63,200 સુધી
ફાર્માસીસ્ટરૂપિયા 29,200 થી 92,300 સુધી
લેબ ટેક્નિશિયનરૂપિયા 19,900 થી 63,200 સુધી

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Current Notification” માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત જોવા મળશે.
  • હવે તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો એની સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ21 ઓક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ05 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો