Dwarkadhish Shayari Gujarati

Dwarkadhish Shayari Gujarati : જય દ્વારકાધીશ મિત્રો, આપણે જ્યારે સવારે ઉઠીએ અને દ્વારકાધીસ નો જો કોઈ Quotes મોકલે તો પછી તો આખો દિવસ સારો જ જવાનો. એટલે આજે હું તમારા માટે Dwarkadhish Quotes in Gujarati, Krishna Quotes in Gujarati અને Dwarkadhish Shayari Gujarati લઈને આવ્યો છું.

Dwarkadhish Shayari Gujarati

👌બજાર ના રંગ માં રંગવાની મને જરૂર નથી
મને કાન્હા ની યાદ આવે છે
જયારે આ ચહેરો ગુલાબી થઇ જાય છે
🚩જય શ્રી કૃષણ🚩

સૌથી ઊંચું દેવળ દ્વારકા ધામ છે
❤️દિલ માં વસેલું એક કૃષ્ણ નામ છે ❤️

વાદળી આભ માં ધોળી ધજાનો નજારો દ્વારકા
મંદિર અતિ ભવ્ય જોતા છલકાય આંખ હજારો)💙🙇

તમને જીતવા માટેનો એકમાત્ર રસ્તો પ્રેમ દ્વારા છે,
અને તે હું રાજીખુશીથી જીતી ગયો છું.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

દુનિયા નો રણ માં સુખ નું વન છો
તમે દ્વારકાધીશ મારું જીવન છો તમે 💛🙇

વાદળી આણ માં ધોળી ધજાનો નજારો દ્વારકા
મંદિર અતિ ભવ્ય જોતા છલકાય આંખ હજારો 🙇💙

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

તું યાદ નાં આવ એવી કોઈ સવાર પડી નથી
તું ભેગો રેજે દ્વારકાવાળા હવે દુનિયા ની મને પડી નથી ❤️

જયશ્રી કૃષ્ણ શાયરી ગુજરાતીમાં

પ્રેમ પણ ‘દ્વારકાધીશ’નો છે..
મિત્રતા પણ ‘દ્વારકાધીશ’ની છે..
નામ પણ ‘દ્વારકાધીશ’.. 🙌🏻
મારુ જીવન જ ‘દ્વારકાધીશ’ નું છે.
🙏 જય દ્વારકાધીશ 🙏

લખ્યું કલમ થી જયારે ‘મુરલીધર’ નું નામ!!
કલમ પણ બોલી ઉઠી…
જા પુરા થઇ ગયા તારા ચારેય ધામ…
🌹 જય દ્વારકાધીશ 🌹

દ્વારકાવાળો કરે એ ઠીક બાકી કોઇની નથી બીક
તારી માયા લાગી હો કાનુડા…
👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

સ્વ-વિનાશ અને નરકના ત્રણ દરવાજા છે:
વાસના, ક્રોધ અને લોભ.
🙏 જય દ્વારકાધીશ 🙏

તમારે જે કરવાનું છે તે કરો, પરંતુ અહમથી નહીં,
વાસનાથી નહીં, ઈર્ષ્યાથી નહીં…
પણ પ્રેમ, કરુણા, નમ્રતા અને ભક્તિથી.
🙏 Jay Dwarkadhish 🙏

જેણે પોતાનું મન જીતી લીધું છે તેના માટે,
મન શ્રેષ્ઠ મિત્ર છે,
પરંતુ જે તે કરવામાં નિષ્ફળ ગયો છે,
તેના માટે મન સૌથી મોટું શત્રુ છે.
👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

સુખ એ એક મનની સ્થિતિ છે,
જેનો બાહ્ય વિશ્વ સાથે કોઈ લેવાદેવા નથી.
🙏 Jay Dwarkadhish 🙏

તમે કેમ બિનજરૂરી ચિંતા કરો છો?
તમને કોનો ડર કરો છે?
તમને કોણ મારી શકે?
આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી.
🙏jαч dwαrkαdhíѕh🙏

તમને જીતવા માટેનો એકમાત્ર રસ્તો પ્રેમ દ્વારા છે,
અને તે હું રાજીખુશીથી જીતી ગયો છું.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

શાંતપણું, નમ્રતા, મૌન,
આત્મસંયમ અને શુદ્ધતા:
આ મનની શાખાઓ છે.
🌹 જય દ્વારકાધીશ 🌹

કૃષ્ણમ વંદે જગત ગુરુ શાયરી

રોજ શબ્દોનાં સુંદર સંયોજન સર્જાય છે,
છતા કોઇના મૌન સામે હારી જવાય છે.
👑 JAY SHREE KRISHNA 👑

જગને ભલી એની જંજાળ
મુજને ભલો શ્યામ !
લોક આખું ઘેલો કહેતું
મને ખપે ના એ ડહાપણ !…
મારે શામળિયા સંગ સગપણ !
🌷 જય શ્રી ક્રિષ્ના 🌷

વંદુ તુંને વાલમા, વસમી લાગે વાટ..!!
ગરવા ગોમતી ઘાટ, સુના લાગે શાંમળા..!!
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

ઝીલી લઈશું દુનિયાના આકરા પ્રહારો હશે,
જો “દ્વારકાધીશ” એક તારો સહારો.
👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

ગોકુળ જેવા હશે ગામ,
અને હશે મથુરા જેવા મોટા રાજ મહેલજી..! પણ….!
દ્વારકા નગરી જેવુ રજવાડું” વ્હાલા,
તને બીજે કયાંય ના મળે કાનજી..!
👑 JAY SHREE KRISHNA 👑

કૃષ્ણ કહું કે વિષ્ણુ કે તને દેવકીજી નો કુંવર,
ઘાહ સુને ત્યાં દોડતો આવે દ્વારિકા વાળો ધિશ.
🙏 જય દ્વારકાધીશ 🙏

ધન, કિર્તી બધું મોહમાયા છે તમે સમજો,
‘કૃષ્ણ’ જ સનાતન સત્ય છે તમે સમજો.
🌷 જય શ્રી ક્રિષ્ના 🌷

સ્વર્ગમાં ના મળે એ સુખ તારા ધામમાં છે,
મુસીબત ગમે તે હોય સમાધાન તારા નામમાં છે.
👑 JAY SHREE KRISHNA 👑

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

દરિદ્ર ભલે હોય હું સુદામા જેવો છતાંય ખુમારી હું ચૂકતો નથી,
હોય દ્વારિકાધીશ કૃષ્ણ જેવો મિત્ર મારો તોય હું મર્યાદા મુકતો નથી.
👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

જય દ્વારકાધીશ શાયરી હિન્દી

आता हूँ द्वारकाधीश तेरे दर पे, अपना शिर्ष झुकाने को;
1000 जन्म भी कम है बाबा, अहेसान तेरा चुकाने को
🙏 जय द्वारिकाधीश 🙏

जिंदगी की एक ही कहानी है,
आज नही तो कल द्वारकाधीश की भक्ति पानी है
🙏 जय द्वारिकाधीश 🙏

स्वर्ग में देवता भी उनका अभिनंदन करते हैं
जो हर पल द्वारकाधीश का वंदन करते हैं
🙏 जय द्वारिकाधीश 🙏

जब जब हर दुआ मेरी खाली लौट आई,
तब तब मुझे अपने द्वारकाधीश की याद आई,
🙏 जय द्वारिकाधीश 🙏

दुःख और कष्टों का नाश होता हैं,
जिसके हृदय में द्वारकाधीश का वास होता हैं
🙏 जय द्वारिकाधीश 🙏

आज भी ठहरा हूं उसके उस क़रार में ,
गिरवी रखी हैं रातें द्वारकाधीश के इंतजार में
🙏 जय द्वारिकाधीश 🙏

महक उठेगा मेरा चमन द्वारकाधीश के दर्शन से
लौट आएगी खुशबू द्वारकाधीश के दर्शन से
🙏 जय द्वारिकाधीश 🙏

द्वारकाधीश के दरबार के दृशन कर लो,
मिल जायेंगे राम, बस जय द्वारकाधीश जय द्वारकाधीश बज लो
🙏 जय द्वारिकाधीश 🙏

लाभ हानि तो चलता रहेगा
हौसला और द्वारकाधीश पे भरोसा कम मत होने देना
🙏 जय द्वारिकाधीश 🙏

इस मतलबी दुनियां में,
सुकून द्वारिका नगरी में मिलता है
🙏 जय द्वारिकाधीश 🙏

मेरी दुनिया में इतनी जो शौहरत है
मेरे द्वारकाधीश की बदौलत है
मेरे लिये तो मेरे द्वारकाधीश ही मेरी सबसे बड़ी दौलत है
🙏 जय द्वारिकधीश 🙏

अगर करनी है…..
तो द्वारकाधीश की भक्ति कर ,
बुराई करने से कुछ नही मिलता हैं |
🙏 जय द्वारिकधीश 🙏

हानि लाभ तो चलता रहेगा
हौसला और द्वारकाधीश पे भरोसा कम मत होने देना!
🙏 जय द्वारिकधीश 🙏

द्वारकाधीश के दरबार के दृशन कर लो,
मिल जायेंगे राम, बस जय द्वारकाधीश जय द्वारकाधीश बज लो।
🙏 जय द्वारिकधीश 🙏

તો મિત્રો આશા કરું છું કે તમને અમારો આ આર્ટીકલ Dwarkadhish Shayari Gujarati પસંદ આવ્યો હશે, તેમજ આવા જ આર્ટીકલ તેમજ શાયરી વાંચવા માટે બન્યા રહો અમારી સાથે LatestYojana.in ની અંદર.