DHS તાપી દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

DHS તાપી ભરતી 2023 : તાપી જીલ્લા હેલ્થ સોસાયટી દ્રારા વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.

DHS તાપી ભરતી 2023

જિલ્લા આરોગ્ય સોસાયટી, તાપી દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની ઓફિશિયલ નોટિફિકેશન 18 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જુલાઇ 2023 છે. તમે આ ભરતીને લઇને તમામ અપડેટ ઓફિશિયલ વેબસાઇટ https://tapidp.gujarat.gov.in/ પરથી મેળવી શકો છો.

DHS તાપી ભરતી 2023 – હાઈલાઈટ્સ

ભરતી સંસ્થાતાપી જિલ્લા આરોગ્ય સોસાયટી
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ  
ખાલી જગ્યાઓ17 જગ્યાઓ
જોબ સ્થાનતાપી, ગુજરાત
અરજી કરવાની અંત્તિમ તારીખ25 જુલાઈ 2023
અરજી કરવાની રીતઑફલાઇન
શ્રેણીસરકારી નોકરી
સત્તાવાર વેબસાઈટhttps://tapidp.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • આયુષ તબીબની – 3
  • ફાર્માસીસ્ટની – 3
  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ – 1
  • એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ – 3
  • મેડિકલ ઓફિસર – 2
  • સ્ટાફ નર્સની – 2
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)- 3

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણીક લાયકાત દરેક પોસ્ટ્સ દીઠ અલગ અલગ છે તે માટે સત્તાવાર જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે.

ઉમર મર્યાદા

  • વધુમાં વધુ 40 વર્ષ

પગાર ધોરણ

  • રૂ. 25,000/- ફિક્સ પ્રતિ માસ

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારોએ સૌથી પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યાર બાદ નિયત તારીખે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ
  • Current Opening સેકશનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડની મદદથી Login કરો
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ18 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ25 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો