[DHS] જિલ્લા આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

DHS ગાંધીનગર ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

DHS ગાંધીનગર ભરતી 2023

જિલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

DHS ગાંધીનગર ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજિલ્લા આરોગ્ય સોસાયટી
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gandhinagardp.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગાંધીનગર દ્વારા મેડિકલ ઓફિસર, ઓડિયોલોજિસ્ટ, કાઉન્સેલર, સ્ટાફનર્સ, રીહેબીલીટેશન વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • DHS ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
મેડિકલ ઓફિસરરૂપિયા 60,000
ઓડિયોલોજિસ્ટરૂપિયા 15,000
કાઉન્સેલરરૂપિયા 12,000
સ્ટાફનર્સરૂપિયા 13,000
રીહેબીલીટેશન વર્કરરૂપિયા 11,000

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કઇ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ14 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ28 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો