સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો વધારો, જાણો શું છે આજના તાજા ભાવ
સોના ચાંદીના ભાવ : આજે સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે ભારતમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 56,850 રૂપિયા છે. ગત દિવસે ભાવ 57,350 હતો. એટલે કે ભાવમાં ઘટાડો થયો છે. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમત આજે 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 62,550 રૂપિયા … Read more