BOB Recruitment 2024 : બેંક ઓફ બરોડામાં નોકરી કરવાની સુવર્ણ તક, પોસ્ટ, લાયકાત, વય મર્યાદા સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

Bank of Baroda manager recruitment 2024 બેંક ઓફ બરોડા દ્વારા મેનેજરની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે જેમાં એની ઓફિશિયલ વેબસાઈટ પર તમારે સૌ પ્રથમ bankofbaroda.in જઈને એપ્લાય કરવાનું રહેશે જેમાં કુલ 38 જગ્યા છે. યોગ્ય લાયકાત ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.Bank of baroda મેનેજર પોસ્ટ માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી, જેમાં ઓફિસિયલ નોટિફિકેશન આપેલ છે જેમાં પગાર, લાયકાત, ઉંમર મર્યાદા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી આપેલ છે.

Bank of Baroda Recruitment 2024

બેન્ક નામ બેન્ક ઓફ બરોડા
કુલ જગ્યા 38
અરજી પ્રકિયા ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 08/02/2024
ઓફિશિયલ વેબસાઈટ www.bankofbaroda.in

અગત્યની તારીખ

રજીસ્ટ્રેશન પ્રક્રિયા શુક્રવાર, જાન્યુઆરી 19 થી શરૂ થઈ ગઈ છે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી, 2024 નક્કી કરવામાં આવી છે. એલિઝિબિટી, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે નીચે વાંચી શકો છો.

લાયકાત

માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવો. કોમ્પ્યુટર કોર્સ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઇએ.

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 1 જાન્યુઆરી, 2024ના રોજ લઘુત્તમ 25 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ.

અરજી ફી

  • GEN/OBC/EWS રૂ. 600/-
  • અન્ય તમામ શ્રેણી રૂ.100/-

બેંક ઓફ બરોડા પસંદગી પ્રક્રિયા

બેંક ઓફ બરોડા ની પસંદગી પ્રક્રિયા માટે ઓનલાઈન ટેસ્ટ તમારે આપવાની રહેશે જેમાં યોગ્ય પ્રશ્નો મુજબ કસોટી તમારી દેવાની રહેશે અને પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તેના સમૂહમાં ગ્રુપ ચર્ચા કરવામાં આવશે.

પગાર ધોરણ

બેંક ઓફ બરોડમાં મેનેજરના પદ પર પસંદગી થનાર ઉમેદવારોને 1 લાખ 77 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે.

બેંક ઓફ બરોડા ભરતી, કેવી રીતે અરજી કરવી?

BOB ભરતી 2023ની અધિકૃત સૂચનામાં જણાવ્યા મુજબ જે ઉમેદવારો લાયકાતની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેઓએ તેમની અરજી બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ મારફતે સમયમર્યાદા પર અથવા તે પહેલાં સબમિટ કરવાની રહેશે. અરજીના અન્ય કોઈ મોડને સ્વીકારવામાં આવશે નહીં.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ જાહેરાત અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો