આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

આરોગ્ય વિભાગ ભરૂચ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભરૂચ આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ ઉપર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આરોગ્ય વિભાગ ભરૂચ ભરતી 2023

આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

આરોગ્ય વિભાગ ભરૂચ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ ભરૂચ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળભરૂચ, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ23 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઇટhttps://bharuchdp.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા આયુષ તબીબ, પ્રોગ્રામ એસોસિએટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ તથા ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • આરોગ્ય વિભાગ ભરૂચની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે અમુક પોસ્ટ માટે 35 વર્ષ જયારે અમુક પોસ્ટ માટે 40 વર્ષ છે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
આયુષ તબીબરૂપિયા 25,000
પ્રોગ્રામ એસોસિએટરૂપિયા 14,000
પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
એકાઉન્ટન્ટરૂપિયા 13,000
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટરૂપિયા 13,000
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
ફાર્માસીસ્ટરૂપિયા 13,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
ફિમેલ હેલ્થ વર્કરરૂપિયા 12,500

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ23 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ02 ઓક્ટોબર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો