AnyROR Gujarat 2024 : તમારા જમીનના 7/12 ના ઉતારા તેમજ રેકોર્ડ મેળવો ઓનલાઈન ઘરે બેઠા

AnyROR Gujarat 2024 : દેશ ડિજીટલ યુગમાં હાલ પ્રગતિ કરી રહ્યો છે. દેશ અને ગુજરાતમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. રાજ્ય સરકાર હેઠળ ઘણા બધા વિભાગોમાં Online Portal અમલી બનેલ છે. જેમાં Digital Gujarat Portal પર તો રાજ્યની અંદાજીત 193 જેટલી સેવા અને યોજનાઓનો લાભ મેળવી શકો છે. ખેડૂતો માટે પણ ikhedut Portal બનાવવામાં આવ્યું છે. હવે રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને AnyROR Gujarat 2023 અમલી બનાવેલ છે. હવે ખેડૂતો આ પોર્ટલ પરથી મહેસૂલી રેકોર્ડ ઓનલાઈન મેળવી શકશે. જમીનોના દસ્તાવેજો જેવા કે, 7/12, 8-A, 6 વગેરે ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. આ DIGITALLY SIGNED ROR નકલ AnyRoR Anywhere Portal અને iORA Portal પરથી મેળવી શકાશે.

AnyROR Gujarat 2024

ગુજરાત સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા Land Records Online બનાવવામાં આવેલ છે. Gujarat e-Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ ઓનલાઈન સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ ઓનલાઈન મૂકવામાં આવ્યો છે. જમીના દસ્તાવેજો જેવા કે, 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકાશે. આ ડીજીટલ સાઈન્ડની નકલ AnyRoR @ Anywhere અને iORA Portal પરથી મેળવી શકાશે.

AnyROR Gujarat 2024 – હાઈલાઈટ્સ

આર્ટિકલનો વિષયAnyRoR 7/12 Utara Online
ભાષાગુજરાતી અને English
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ
ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો

7/12 અને 8-અ ના ઉતાર શું છે?

ખેડૂતોના પોતાની જમીન દસ્તાવેજોની વિગતો 7/12 અને 8-અ ઉતારાઓમાં સમાવેશ કરવામાં આવે છે. આ ઉતારાઓમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ જમીનમાં નવા પાક વાવેતર વિશે માહિતી મેળવી શકાય છે. ખેડૂતોઓએ પાક લોન લીધેલી હોય તો પણ જાણી શકાય છે. અને પાક ધિરાણ લોન પણ મેળવી શકાય છે.

ગ્રામ્ય વિસ્તારો માટેના રેકોર્ડ

જે ખેડૂતો કે ખાતેદારોની ગ્રામ્ય વિસ્તારમાં જમીનો છે તે ઓનલાઈન જોઈ શકશે. જેના માટે મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઇટ જવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારના કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)
  • જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
  • ગા.ન- 8અ ની વિગતો)
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survery No Detail By UPIN

શહેરી વિસ્તારો માટેના રેકોર્ડ

શહેરી વિસ્તારના નાગરિકો પોતાની માલિકીની સંપત્તિનો રેકોર્ડ ઓલાઈન કરી શકે છે. શહેરી વિસ્તારનો સ્થાનિક રેકોર્ડ જોવા માટે પણ કૃપા વિભાગની અધિકૃત વેબસાઇટ શહેરી વિસ્તારના વાર્તા-ક્યાયા રેકોર્ડ લાઈટન જોઈ શકાય છે તેની માહિતી નીચે મુજબ છે.

  • સર્વેની વિગતો નથી (સરવે નંબરની વિગતો)
  • નોંધ નં. વિગતો
  • 135-D નોટિસની વિગતો
  • માલિકના નામથી સર્વે નંબર જાણો
  • મહિનાના વર્ષ દ્વારા પ્રવેશ સૂચિ
  • UPIN દ્વારા સર્વેની કોઈ વિગત જાણો

7/12 અને 8-અ ઓનલાઈન કઈ રીતે મેળવવા?

મહેસૂલ વિભાગ દ્વારા જમીનના ઓનલાઈન દસ્તાવેજો માન્ય કરેલ છે. જેના માટે તા-18/11/2021 ના સરકારી ઠરાવ બહાર પાડવામાં આવેલ છે. જેમાં જાહેર કરવામાં આવ્યું છે કે, મહેસૂલી દસ્તાવેજોમાં e-sign અને e-Seal નો અમલ કરવામાં આવે. હવેથી ગામ નમૂના 6, 7/12 અને 8-અ ની નકલો કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએથી ઓનલાઈન મેળવી શકાશે. જેના માટે Anyror Gujarat 2023 અને i-ORA પરથી ડાઉનલોડ કરી શકાશે. આ જમીનના ઉતારા કેવી રીતે ડાઉનલોડ કરવા તેની સ્ટેપ બાય સ્ટેપસ માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ Google માં જઈને “AnyRor” કે “i-ORA” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં મહેસુલ વિભાગના AnyRoR (https://ayeke.gujarat.gov.in,) i-ORA (https://kita.gujarat.gov.in) પર પોર્ટલ પર જાઓ.
  • AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો.
  • જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
  • Cpatcha Code નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
  • મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો