[GHB] ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023 : એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ દ્વારા ધોરણ 10 પાસ માટે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની 125 જગ્યાઓ માટે ભરતી પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2023: જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GHB અમદાવાદ ભરતી 2023

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા માંગતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GHB અમદાવાદ ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023
પોસ્ટ નામડેટા એન્ટ્રી ઓપરેટર V2.O
કુલ જગ્યા125
સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ
એપ્લીકેશન પ્રકારઓફલાઈન

પોસ્ટ

ટ્રેડ નામસંખ્યા
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O125

શૈક્ષણિક લાયકાત

ટ્રેડ નામલાયકાત
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.Oધોરણ 10 પાસ
આ પણ વાંચો : PM મુદ્રા લોન યોજના 2023 : હવે નવો વ્યવસાય, ધંધો ચાલુ કરવા મળશે ઓછા વ્યાજે લોન

પગાર ધોરણ

ટ્રેડ નામમાસીક ચુકવણું
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.Oરૂ. 6,000/-

પસંદગી પ્રક્રિયા

  • ઇંટરવ્યૂ આધારિત

અરજી કઈ રીતે કરવી?

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાથી 10 દિવસમાં www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર
આ પણ વાંચો : વ્હાલી દીકરી યોજના 2023 : વ્હાલી દીકરી યોજના માટે નવા ફોર્મ ભરાવાના શરૂ, જાણો તમામ પ્રક્રિયા

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here