પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022 : સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પશ્ચિમ રેલવે, ભાવનગર પરા 28 હોલ્ડ સ્ટેશનો માટે કોન્ટ્રાકટ આધારિત સ્થાનિક ટિકિટ બુકિંગ એજન્ટોની (હોલ્ટ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટોના વેચાણ માટે) નિમણૂક માટે અરજીઓ આમંત્રિત કરે છે.
અનુક્રમણિકા
પશ્ચિમ રેલવે ભાવનગર ભરતી 2023
પશ્ચિમ રેલવે ભાવનગર વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 10 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
પશ્ચિમ રેલવે ભાવનગર ભરતી 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022 |
પોસ્ટ નામ | ટિકિટ બુકિંગ એજન્ટ |
સ્થળ | ભાવનગર ડિવિઝન નીચે આવતા હોલ્ટ સ્ટેશન |
લાયકાત | ઓછામાં ઓછુ 10 પાસ |
છેલ્લી તારીખ | 20-01–2022 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
- ટિકિટ બુકિંગ એજન્ટ
અનુક્રમણિકા નંબર | હોલ્ટ સ્ટેશનનું નામ |
01 | હાથીગઢ |
02 | ઈંગોરાળા |
03 | જીરારોડ |
04 | મારીયાણા |
05 | સજનવાવરોડ |
06 | અમૃતવેલરોડ |
07 | મોટાજાદર |
08 | બજુડ |
09 | કનાડ |
10 | બંધનાથ |
11 | ચોકી સોરઠ |
12 | સખપુર |
13 | સુપેડી |
14 | ચિત્રાવડ |
15 | જામ્બુર |
16 | તોરણીયા |
17 | પાંચતલાવડા રોડ |
18 | ભાડેર |
19 | જુનીચાવંડ |
20 | મઢડા |
21 | ચંદ્રાવા |
22 | લોલીયા |
23 | વાવડી |
24 | તરસાઇ |
25 | રાણાબોરડી |
26 | બડોદરા |
27 | વલાદર |
28 | જશાપુર |
શૈક્ષણિક લાયકાત
- લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછા 10મું ધોરણ પાસ હોવું જોઈએ.
ઉમર મર્યાદા
- અરજદારે 18 વર્ષની આયુ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
કમિશન ચુકવણી
માસિક ટિકિટો વેંચાણનું ટર્નઓવર રૂ. માં | ટકાવારીમાં કમિશન ચુકવવાનું રહેશે |
રૂ. 1 થી રૂ. 15,000/- | 15% (હોલ્ટ કોન્ટ્રાકટરને ચુકવવાપાત્ર લઘુત્તમ કમિશન 2 જોડી ટ્રેનના સ્ટોપેજ સુધીના હોલ્ટ માટે દર મહિને રૂ. 1,000/- અને 2 જોડીથી વધુ ટ્રેનના સ્ટોપેજ ધરાવતા હોલ્ટ માટે દર મહીને રૂ. 1,500/- રહેશે) |
રૂ. 15,001 થી રૂ. 50,000/- | 12% |
રૂ. 50,001 થી રૂ. 1,00,000/- | 9% |
રૂ. 1,00,001 થી રૂ. 2,00,000,/- | 6% |
રૂ. 2,00,001 અને વધુ | 3% |
પસંદગી પ્રક્રિયા
- ઇંટરવ્યૂ આધારિત
અરજી કઈ રીતે કરવી?
અરજી સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની ઓફિસ, કોમર્શિયલ બ્રાંચ, પશ્ચિમ રેલવે, ગઢેચીવડલા પાસે, ભાવનગર પરા–364003ની ઓફિસેથી પ્રાપ્ત થઇ શકશે અને બંધ થવાની તારીખ અને સમય 20–01-2023ના 18:00 કલાક સુધી છે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ : 20-01-2023ના 18:00 કલાક સુધી
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |