ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022 : જીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારી તક મળી રહે અને જીલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તથા રોજગાર મેળવવામાં સહાયરૂપ અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશનની માહિતી આપવામાં આવશે.
ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022
ગાંધીનગર રોજગાર કચેરી દ્વારા તાજેતરમાં એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે મિત્રો ગાંધીનગર જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022 |
પોસ્ટ નામ | રોજગાર ભરતીમેળો 2022 |
સંસ્થા | જીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર |
સ્થળ | દહેગામ, માણસા |
ભરતી મેળા તારીખ | 20/12/2022 (મંગળવાર) 27/12/2022 (મંગળવાર) |
ભરતી મેળા સમય | સવારે 10:30 કલાક |
સત્તાવાર વેબસાઈટ | anubandham.gujarat.gov.in |
પોસ્ટ
- વિવિધ જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
- 8 પાસ,10 પાસ, 12 પાસ અને ગ્રેજયુટ
પગાર ધોરણ
- કર્મચારીઓને નિયમો અનુસાર પગાર આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
- ઇંટરવ્યૂ આધારિત
મહત્વપૂર્ણ તારીખ
ભરતીમેળાની તારીખ | સમય | સ્થળ |
20/10/2022 | સવારે 10 : 30 કલાકે | મહાસુખલાલની વાડી, ભારત પેટ્રોલપંપ સામે, બરફની ફેક્ટરીની બાજુમાં, દહેગામ, તા. દહેગામ |
27/10/2022 | સવારે 10 : 30 કલાકે | નગરપાલિકા હોલ, તખતપુરા રોડ, તિજોરી કચેરીની બાજુમાં, માણસા, તા. માણસા |
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |