વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
Vadodara મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022
વડોદરા મહાનગરપાલિકા એ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત 2022 બહાર પાડ્યું છે. આ ભરતી માટે ઑફલાઇન એપ્લિકેશન શરૂ થઈ ગઈ છે. અને જેઓ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 માટે અરજી કરવામાં રસ ધરાવતા હોય તેઓ અરજી સમયગાળા દરમિયાન અરજીઓ મોકલી શકશે. શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની પ્રક્રિયા અને અન્ય વિગતો નીચે દર્શાવેલ છે.
Vadodara મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
વડોદરા મહાનાગપાલિકા ભરતી માટે ITI પાસ ઉમેદવારો અને સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ભરતી
Vadodara મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યું દ્વારા પસંદ કરવામાં આવશે
Vadodara મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 આવેદન કઈ રીતે કરવું?
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે આવેદન કરવા માટે ઉપર આપેલા તમામ પુરાવા લઇ નીચે આપેલા સરનામે રૂબરૂ જવાનું રહેશે.
Vadodara મહાનગરપાલિકા દ્વારા ભરતી આવેદન કરવા માટે સરનામું
અરજી મોકલવાનું સ્થળ: સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નંબર ૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા
આ પણ વાંચો : હિન્દુસ્તાન પેટ્રોલીયમ દ્વારા ભરતી
મહત્વપૂર્ણ તારીખો
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે તારીખ 18-07-2022 પહેલા આવેદન કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ લિંક
VMC ભરતી જાહેરાત | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |