ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ભરતી 2022

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વલસાડ દ્વારા એપ્રેન્ટીસ ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલી માહિતી વાંચીને આ ભરતી માટે આવેદન કરી શકે છે. શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા અને પગાર અંગેની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.

GSRTC ભરતી વલસાડ 2022

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મિકેનિક, મિકેનિક (ડીજલ), ઓટો ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફીટર, વાયરમેન, ટરનર, કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ
જગ્યાનું નામ એપ્રેન્ટીસ
નોકરી સ્થળ વલસાડ
આવેદન કરવાની છેલ્લી તારીખ 22-07-2022
સતાવાર વેબસાઈટ apprenticeshipindia.gov.in

GSRTC ભરતી શૈક્ષણિક લાયકાત

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી વલસાડ માટે જે તે ટ્રેડમાં આઈ.ટી.આઈ મેરીટ ધોરણે પાસ હોવા જોઈએ. 10 પાસ અને 12 પાસ ઉમેદવારો પણ આ ભરતી માટે આવેદન કરી શકે છે.

આ પણ વાંચો : મોરબી આંગણવાડી ભરતી ૨૦૨૨

GSRTC ભરતી માટે જરૂરી દસ્તાવેજો

  • આધારર્કાડ
  • શૈક્ષણિક લાયકાતના પુરાવા
  • એલ.સી
  • જાતિના પ્રમાણપત્રોની નકલો
  • SBI ની પાસબુક

GSRTC ભરતી આવેદન કઈ રીતે કરવું?

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ભરતી માટે આવેદન કરવા માટે ઉપર આપેલા તમામ પુરાવા લઇ નીચે આપેલા સરનામે રૂબરૂ જવાનું રહેશે.

GSRTC ભરતી આવેદન કરવા માટે સરનામું

સરનામું : વિભાગીય કચેરી, ધરમપુર રોડ, અબ્રામા, વલસાડ

આ પણ વાંચો : હિન્દુસ્તાન પેટ્રોલીયમ દ્વારા ભરતી

GSRTC ભરતી મહત્વપૂર્ણ તારીખો

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી વલસાડ માટે તારીખ 11-07-2022 થી 21-07-2022 દરમિયાન આવેદન કરી શકે છે.

GSRTC ભરતી મહત્વપૂર્ણ લિંક

GSRTC વલસાડ ભરતી જાહેરાત અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો