BAOU ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
BAOU ભરતી 2023
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી BAOU દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
BAOU ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 03 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 03 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ baou.edu.in |
પોસ્ટ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BAOU દ્વારા એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, રિસર્ચ એડવાઈઝર – ફેસીલીટેટર, સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ, રિજનલ ડાઈરેક્ટર, આસિસ્ટન્ટ રિજનલ ડાઈરેક્ટર, સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસર, ઇલેક્ટ્રિક એન્જીનીયર, સિવિલ એન્જીનીયર, સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર, કમ્પ્યુટર પ્રોગ્રામર, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, સ્ટુડિયો મેનેજર, ટેક્નિકલ સપોર્ટ એન્જીનીયર, રેડિયો એન્જીનીયર, રેડિયો કન્ટેન્ટ ક્રીયેટર, રેડિયો ઓપરેટર તથા ગ્રાફિક ડિઝાઈનરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
શૈક્ષણિક લાયકાત
- BAOUની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.
ઉમર મર્યાદા
- નિયમો મુજબ
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
---|---|
એસોસિયેટ પ્રોફેસર | રૂપિયા 60,000 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | રૂપિયા 40,000 |
રિસર્ચ એડવાઈઝર – ફેસીલીટેટર | રૂપિયા 40,000 |
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ | રૂપિયા 25,000 |
રિજનલ ડાઈરેક્ટર | રૂપિયા 35,000 |
આસિસ્ટન્ટ રિજનલ ડાઈરેક્ટર | રૂપિયા 30,000 |
સેક્શન ઓફિસર | રૂપિયા 25,000 |
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર | રૂપિયા 30,000 |
ડેપ્યુટી રજિસ્ટ્રાર | રૂપિયા 35,000 |
ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસર | રૂપિયા 35,000 |
ઇલેક્ટ્રિક એન્જીનીયર | રૂપિયા 30,000 |
સિવિલ એન્જીનીયર | રૂપિયા 30,000 |
સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર | રૂપિયા 40,000 |
કમ્પ્યુટર પ્રોગ્રામર | રૂપિયા 25,000 |
ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર | રૂપિયા 25,000 |
નેટવર્ક એડમિનિસ્ટ્રેટર | રૂપિયા 25,000 |
સ્ટુડિયો મેનેજર | રૂપિયા 40,000 |
ટેક્નિકલ સપોર્ટ એન્જીનીયર | રૂપિયા 25,000 |
રેડિયો એન્જીનીયર | રૂપિયા 25,000 |
રેડિયો કન્ટેન્ટ ક્રીયેટર | રૂપિયા 25,000 |
રેડિયો ઓપરેટર | રૂપિયા 22,000 |
ગ્રાફિક ડિઝાઈનર | રૂપિયા 25,000 |
પસંદગી પ્રક્રિયા
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ @ baou.edu.in પર અરજી કરી શકે છે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે BAOUની સત્તાવાર વેબસાઈટ @ baou.edu.in પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
- આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ કાઢી સાથે જરૂરી પુરાવાઓ જોડી ઓફલાઈન માધ્યમથી પણ મોકલવાના રહેશે. જેનું સરનામું “જ્યોતિમર્ય” પરિસર, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માર્ગ, સરખેજ-ગાંધીનગર હાઇવે, છારોડી, અમદાવાદ – 382 481 છે.
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 03 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19 જૂન 2023 |
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |