CID ગુજરાત ભરતી 2023 : CID ગુજરાતે તાજેતરમાં નાણાકીય તપાસ સલાહકાર ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી 09.04.2023 પહેલા મોકલવી, CID ગુજરાત ભરતી 2023 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ જાહેરાત અથવા ઑફિસિયલ લેખ.
CID ગુજરાત ભરતી 2023
[CID] ગુના તપાસ વિભાગ ગુજરાત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
CID ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | CID ગુજરાત |
પોસ્ટ | નાણાકીય તપાસ સલાહકાર |
કુલ જગ્યાઓ | 09 |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજીનો પ્રકાર | ઓફલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 09.04.2023 |
પોસ્ટ
- નાણાકીય તપાસ સલાહકાર
શૈક્ષણિક લાયકાત
- C.A ડિગ્રી અને નાણાકીય ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ (એલએલબી ટેક્સેશન ડિગ્રીને પ્રથમ પસંદગી આપવામાં આવે છે) અથવા
- સ્નાતક થયા પછી ભારતીય મહેસૂલ સેવા (આવકવેરા વિભાગ)માં વર્ગ-2 સહિત કુલ 15 વર્ષથી ઓછામાં ઓછો મૂલ્યાંકન/અપીલ વર્ગ-1નો અનુભવ 07 વર્ષનો હોવો જોઈએ. અથવા
- સ્નાતક થયા પછી જાહેર ક્ષેત્રમાં બેંક મેનેજર તરીકે ઓછામાં ઓછા 07 વર્ષ સેવા આપવી જોઈએ.
- સીસીસી સમાન કમ્પ્યુટર જ્ઞાન પ્રમાણપત્ર
ઉમર મર્યાદા
- નિયમો પ્રમાણે
પગાર ધોરણ
- રૂ.25,000/– માસિક ફિક્સ.
પસંદગી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો. .
અરજી કઈ રીતે કરવી?
લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરોક્ત વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો–ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ અરજી સાથે મોકલી શકે છે. .
- સરનામું : અધિક પોલીસ મહાનિર્દેશક, CID ક્રાઈમ અને રેલવે ઓફિસ, સેક્ટર 18, પોલીસ ભવન, 4થો માળ, ગાંધીનગર – 382018
મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ | 09.04.2023 |
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |