તમારા નામ વાળું 26 જાન્યુઆરી 2024 પ્રમાણપત્ર ડાઉનલોડ કરો મફતમાં । Republic Day Certificate Download 2024

આપણા દેશમાં આઝાદીના તહેવારની જોરશોરથી ઉજવણી થાય છે. જેમાં 15 મી ઓગસ્ટ, 26 મી જાન્યુઆરી, સરદાર જયંતી, ગાંધી જયંતિ, શહિદ ભગત દીન વગેરે. તાજેતમાં હર ઘર તિરંગા અભિયાન પણ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ હતું. પરંતુ આજે આપણે 26 મી જાન્યુઆરી વિશે વાત કરીશું. આ દિવસે ભારત સરકાર ઉજવણીમાં ભાગ લેતા નાગરિકોને પ્રમાણપત્ર આપશે. આ પ્રમાણપત્ર Republic Day Certificate Download 2024 કેવી રીતે કરવું? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

26 જાન્યુઆરી 2024 ગણતંત્ર દિવસ સર્ટિફિકેટ ડાઉનલોડ

લેખનું નામ 26 જાન્યુઆરી પ્રમાણપત્ર 2024
વિષય સર્ટિફિકેટ ડાઉનલોડ
વિભાગનું નામ Government of India
લાભાર્થીની પાત્રતા દેશના તમામ નાગરીક
અરજી પ્રક્રિયા ઓનલાઈન
26 જાન્યુઆરી પ્રમાણપત્ર 2024

26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ માટે સર્ટિફિકેટ ડાઉનલોડ કેવી રીતે કરવું ?

  • સૌપ્રથમ Google Seach માં જઈને “mygov.in” નામની વેબસાઈટ ખોલવી.
  • ત્યારબાદ હોમ પેજ પર દેખાતા “Republic Day 2024” નામના બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ સૌથી પહેલાં Register Now નામના બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
  • સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ “Get Certificate” નામના બટન પર ક્લિક કરો.
  • જેમાં તમારો રજીસ્ટર મોબાઈલ નાખ્યા બાદ “Get OTP” પર ક્લિક કરીને વેરીફાય કરો.
  • હવે ત્યાં Download બટન દેખાશે, તેના પર ક્લિક કરીને Download કરો.

26 જાન્યુઆરી 2024 પર મુખ્ય અતિથિ કોણ છે ?

26 જાન્યુઆરી 2024 ના રોજ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ભારતના મુખ્ય અતિથિ થાશના રાષ્ટ્રપતિ ઇમેલ મેક્રોન હાજરી આપશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્વારા ભારત તરફથી મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ મળતા એમને ટ્વિટ કરી કે મને ભારત તરફથી આમંત્રણ મળ્યું છે એ બદલ હું આભાર માનું છું સાથે સાથે ભારત તરફથી આ સન્માન મેળવનાર મેકરણ થાંસના છઠ્ઠા નેતા બનશે. આમ ભારત અને ફ્રાન્સ બંને એક વૈશ્વિક શાળા સંબંધ ધરાવતા દેશ છે ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન પણ ખરીદ્યું છે એટલે ભારત અને ફ્રાન્સ હજી વધુ નજીક આવશે એવી આશા પણ સેવાઈ રહી છે