20 વર્ષ સુધી લાઈટ બીલ નહિ ભરવું પડે, જાણો સરકારની આ ખાસ યોજના

આજકાલ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકસીટી વીજળીનો ઉપયોગ વધતો ગયો છે. અને ઈલેક્ટ્રીક સીટી બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસા માંથી ઇલેક્ટ્રિકસીટી જ્યારે બનાવવામાં આવે ત્યારે તેનાથી ઘણો બધો પ્રદૂષણ થાય છે. અને ત્યાં પણ પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી ગુજરાત સરકાર અથવા રાજ્ય સરકારે સૌર રૂફટોપ યોજના લઈ જાય તે દરમિયાન ગુજરાત સરકારે … Read more