જીલ્લા હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા સામુદાયિક આરોગ્ય અધિકારીની જગ્યાઓ માટે આવી ભરતી

જીલ્લા હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા સામુદાયિક આરોગ્ય અધિકારીની જગ્યાઓ માટે આવી ભરતી

જીલ્લા હેલ્થ સોસાયટી દ્વારા કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની જગ્યાઓ માટે આવી ભરતી : ભરૂચ જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર કોમ્યુનીટી હેલ્થ ઓફ્સિર ની સામે ખાલી રહેલ જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત ફિકસ મહેનતાણાથી ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. ઇચ્છુક ઉમેદવારોએ અરજી … Read more