હવે ખરીદો માત્ર 10 રૂપિયામાં LED બલ્બ, મળશે 3 વર્ષની ગેરંટી, ખરીદો આ રીતે

હવે ખરીદો માત્ર 10 રૂપિયામાં LED બલ્બ, મળશે 3 વર્ષની ગેરંટી, ખરીદો આ રીતે

ભારત સરકારની ગ્રામ ઉજાલા યોજનાનો હેતુ જૂના પીળા બલ્કને એલઇડી બલ્બથી બદલવાનો છે. જેથી વીજળીની બચત થઈ શકે અને કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય. એલઇડી બલ્બ વીજળીનું બિલ બચાવે છે. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે બલ્બની કિંમત ઓછી હોવાને કારણે સરકાર આમાં કોઈ મદદ કે સબસિડી નથી આપી રહી. 10 રૂપિયામાં 12 વોટ-7 … Read more