મોબાઈલ સહાય યોજના : રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર મળશે સરકાર તરફથી સહાય

મફત મોબાઈલ સહાય યોજના : રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર મળશે સરકાર તરફથી સહાય

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈ.ટી ટેકનોલોજીના ઉપયોગ થકી નવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, … Read more