ખેડૂતો માટે નવી યોજના : ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે મળશે 90% સહાય

ખેડૂતો માટે નવી યોજના : ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે મળશે 90% સહાય

ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા જો ખેડૂત ડ્રોન થી કોઇ દવાનો છંટકાવ કરવા માંગે છે તો તેને ગુજરાત સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. ડ્રોન ટેક્નોલોજી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી … Read more