ગુજરાત ટુરીઝમ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડે નીચે આપેલ વિગતો મુજબ TCGLના યુનિટ દ્વારકા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ હેઠળ એપ્રેન્ટિસની પોસ્ટ માટે અનુબંધમ વેબ પોર્ટલ દ્વારા જોબ ફેર – 42 નું આયોજન કર્યું છે. તો જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતો હોય તો 07-11-2022નાં રોજ આપેલ સ્થળ પર હાજર રહે.

ગુજરાત ટુરીઝમ ભરતી 2022

ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લીમીટેડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરીયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત ટુરીઝમ ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ ગુજરાત ટુરીઝમ લીમીટેડ
પોસ્ટ એપ્રેન્ટીસ
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
નોકરી સ્થળ નારાયણ સરોવર / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 07.11.2022

પોસ્ટ

  • એપ્રેન્ટીસ

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ સ્નાતક / અનુ સ્નાતક ઉમેદવાર

પગાર ધોરણ

  • મ્શ્સ્તવ્સ્પૂર્ણ12000 થી 14000 સુધી

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંનાં આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં જે કોઈ ઉમેદવાર રસ ધરાવતો હોય તે પોતાના જરૂરી આધાર પુરાવા સાથે આપેલ સરનામે સમયસર હાજર રહે.

સરનામું : હોટેલ તોરણ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ નારાયણ સરોવર – લખપત, ભુજ

મહત્વપૂર્ણ તારીખ

  • ઈન્ટરવ્યું તારીખ : 07/11/2022
  • સમય: સવારે 11:00 થી 02:00 વાગ્યા સુધી

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

1 thought on “ગુજરાત ટુરીઝમ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”

Leave a Comment