GSRTC નરોડા દ્વારા એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગુ. રા. મા. વા. વ્ય. નિગમના મધ્યસ્થ યંત્રાલય,નરોડા પાટીયા, અમદાવાદ ખાતે એપ્રેન્ટિસ એક્ટ ૧૯૬૧ કૈઠળ પ્રર્વતમાન નિયમાનુસાર (૧) વેલ્ડર (૨) પેઇન્ટર અને (૩) ઇલેક્ટીશીયન ટેડના આઇ. ટી. આઇ પાસ (NCVT કરજીયાત) અથવા જરુરી લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ધોરણ ૧૦ / ૧૨ પાસ (કેશર) ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોક્વાના હોઇ તેવા ઉમેદવારોએ https://apprenticeshipindia.org વેબસાઇટ ઉપર રરટશન કરી શકે છે.

GSRTC નરોડા ભરતી 2022

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નરોડા વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા એપ્રેન્તીસની જગ્યાઓ ભરવા માટેની વાત કરેલી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GSRTC નરોડા ભરતી – હાઈલાઈટ્સ

જાહેરાત કરનાર સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નરોડા
પોસ્ટ એપ્રેન્ટીસ
નોકરીનો પ્રકાર કરાર આધારિત (એપ્રેન્ટીસશીપ)
નોકરી સ્થળ નરોડા / અમદાવાદ / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 20.09.2022

પોસ્ટ

  • એપ્રેન્ટીસ

શૈક્ષણિક લાયકાત

  • (૧) વેલ્ડર (૨) પેઇન્ટર અને (૩) ઇલેક્ટીશીયન ટેડના આઇ. ટી. આઇ પાસ (NCVT કરજીયાત) અથવા જરુરી લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ધોરણ ૧૦ / ૧૨ પાસ (કેશર)

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંનાં આધારે થશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારએ અરજી કરવા માટે પોતાના જરૂરી દસ્તાવેજો સાથે આપેલ સરનામે સમયસર હાજર રહેવાનું થશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 13.09.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 20.09.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here