ICPS બોટાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ICPS બોટાદ ભરતી : ગુજરાત સરકાર દ્વારા અમલમાં ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) અંતર્ગત રચવામાં આવેલ છે જે અન્વયે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગરની સ્વાયત સંસ્થા હેઠળ રચાયેલ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ખાતે મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ૧૧ માસના કરારના ધોરણે બોટાદ જિલ્લા ખાતેની જગ્યા ભરવાની છે, તે માટેની લાયકાત અને અનુભવ ધરાવતા અને ર૧ થી ૪૦ વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો પાસેથી સ્વ હસ્તાક્ષરે અરજીઓ મંગાવવામાં આવે છે.

ICPS બોટાદ ભરતી

ICPS બોટાદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ICPS બોટાદ ભરતી- હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS)
પોસ્ટ વિવિધ જગ્યાઓ
નોકરી સ્થળ ગુજરાત / બોટાદ
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર

પોસ્ટ

  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • આઉટરીચ વર્કર

શૈક્ષણિક લાયકાત

આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

  • કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક, સી.સી.સી. ટાઇપીંગ ૪૦ સબ્દો પ્રતિ મિનિટ

આઉટરીચ વર્કર

  • કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક

પગાર ધોરણ

  • 11000 રૂપિયા પ્રતિ માસ

પસંદગી પ્રક્રિયા

  • ઈન્ટરવ્યું આધારિત

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

  • જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર
  • (જાહેરાત પ્રકાશિત તારીખ:-09-2022)

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here