[New Scheme] Tractor Sahay Yojana 2024 | ટ્રેક્ટર સહાય યોજના 2024 ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ ની સંપૂર્ણ વિગત

Tractor Subsidy List | ટ્રેક્ટર સહાય યોજના | Tractor Subsidy In Gujarat | Ikhedut Tractor Subsidy | Tractor Sahay Yojana Gujarat | Tractor Subsidy In Gujarat 2024 | Tractor Sahay Yojana | Tractor Subsidy In Gujarat Online | Tractor Subsidy In Gujarat Online Application | Tractor Subsidy In Gujarat 2024-25 | ટ્રેક્ટર ની સબસિડી| Tractor Sahay Yojana

રાજ્યના નાગરિકો ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેવી કે અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના , અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના તથા સરગવાની ખેતી માટે સહાય યોજના અમલમાં મૂકેલ છે. જેની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ચાલો મિત્રો આજે આપણે ટ્રેક્ટર સહાય યોજના 2024 વિશે માહિતી મેળવીશું.

ટ્રેક્ટર સહાય યોજના 2024 હાઇલાઇટ્સ

યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના 2024
ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
લાભાર્થી ગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1 નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

Tractor Subsidy Sahay yojana 2024 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

ટ્રેક્ટર સહાય યોજના 2024 પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.
  • ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.

ટ્રેકટર સહાય યોજનાનોલાભ લેવા માટેની શરતો

  • ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (લાગુ પડતું હોય તો)
  • કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • આ યોજના માટે માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી પુરાવા

  • ફોટો
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રાશનકાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાકું લાઇસન્સ
  • તથા અન્ય

ટ્રેકટર સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

  • ટ્રેકટર સહાય યોજના માં ખેડૂતો અને ૪૦ પી.ટી.ઓ હો.પા વર્ષ સુધીના ટ્રેક્ટરમાં ૨૫ ટકા સુધીની સબસિડી અથવા ૪૫ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે જે બંનેમાંથી જેવો છું તે મળવાપાત્ર થશે.
  • ૪૦ પી.ટી.ઓ હો.પા વર્ષથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર થી નીચા ટેકટર માટેના કુલ ખર્ચના ૫૦ ટકા જેટલી સબસિડી અથવા સાત હજાર રૂપિયા સુધીની સબસીડી મળવાપાત્ર થશે આ બંનેમાં જે રકમ ઓછી હશે તે સબસિડીમાં મળવાપાત્ર થશે.
  • પાવર ટીલર/મિની ટ્રેક્ટર – ટ્રેક્ટરની કિંમતના 40% અથવા સામાન્ય ખેડૂત માટે 45,000, SC, ST ખેડૂત માટે 50% અથવા રૂ. 60,000, બેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.
  • ટ્રેક્ટર 20 થી 40 હોર્સ પાવર (HP) – SC/ST, નાના અને સીમાંત ખેડૂતો માટે, ખર્ચના 35% અથવા 1.25 લાખ, અને અન્ય લાભાર્થીઓ માટે – 25% અથવા 1.00 લાખ, બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે.

ટ્રેક્ટર સબસિડી સહાય યોજના ઓનલાઈન નોંધણી

  • આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો