જોકે ઘણી વખત લોકો ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરી જાય છે, એવામાં તેમની ગાડી નંબર પર ચલણ જારી કરવામાં આવી છે. જો તમે પણ ક્યારેય જાણ્યા-અજાણ્યામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોય, જેના પર તમારી ગાડી પર ચલણ ફાટ્યુ હોય પરંતુ તેમને ના ખબર હોય, તો તમારી ડરવાની જરૂર નથી.
Table Of Content
e-Challan Gujarat
ચલણ થયું છે કે નહી, તમે ઘરે બેસીને જાણી શકો છો. જો તમારા નામે ચલાણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ કરી શકો છો. તો જાણીએ, કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો છે કે નહી.
ઈ- ચલણ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?
- સૌથી પહેલા તમારે echallan.parivahan.gov.in વેબાસઇટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઇલ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો.
- આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.
- અહીંયા 3 ઑપ્શન (ચલણ નંબર,વ્હીકલ નંબર, DL નંબર) મળશે. જો તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
- વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail) પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.
ઈ- ચલણ પર ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું?
- જો તમને વેબસાઇટ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો ઑનલાઇન પેમેન્ટ કરી શકો છો.
- આ માટે તમારે ચલણની આગળ Pay Now પર ક્લિક કરવાનું રહેશે.
- પ્રોસેસ હેઠળ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.
- જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો. આ પછી તમારે (Next) ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે. હવે તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.
મહત્વપૂર્ણ લીંક
e-Challan સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |