આ 8 ભૂલો કરવાથી સળગી શકે છે તમારો મોબાઈલ, જાણો શું તકેદારી રાખવી?

તાજેતરમાં જ એક કિસ્સો બન્યો, જેમાં મોબાઈલની જૂની બેટરીમાં વિસ્ફોટ થવાથી 10 વર્ષના બાળકના જમણા હાથની આંગળીઓ અલગ થઈ ગઈ. ઓપરેશન કરીને બાળકની હથેળી જ કાપીને અલગ કરવી પડી. આવી અનેક ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે કે મોબાઈલ ફોનમાં આગ લાગવાથી કે બેટરીમાં બ્લાસ્ટ થવાથી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હોય. ત્યારે એવી કઈ કઈ … Read more