આજના સોના ચાંદીના ભાવ : આજે સોનાના ભાવમાં થયો વધરો જુઓ આજના તાજા ભાવ

today gold silver rate 14/02/2024

દર વર્ષની જેમ, 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. આ અવસર પર લોકો પોતાના પાર્ટનરને રીઝવવા માટે ઘણી રીતો અપનાવે છે. ઘણા લોકો પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડને સોનું ગિફ્ટ કરે છે. આવી સ્થિતિમાં કપલ માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં, વેલેન્ટાઇન ડે પહેલા, મંગળવારે (13 ફેબ્રુઆરી) સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.HDFC સિક્યોરિટીઝના … Read more