આજના સોના ચાંદીના ભાવ : સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીએ જતા સોનાના ભાવમાં પણ વધારો જુઓ આજના ભાવ

SONU SASTU CHANDI MOGHI JUO BHAV

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે, જેના કારણે દરેકના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે. કોઈપણ રીતે, સોનું ખરીદવાની તકો વારંવાર આવતી નથી. બીજી તરફ કડકડતી શિયાળાને જોતા મોટા ભાગના બુલિયન બજારો નિર્જન જોવા મળી રહ્યા છે જેના કારણે વેચાણ પર અસર પડી રહી છે. આજના સોના … Read more