શિક્ષકો માટે ભરતી: 8111 પ્રવાસી શિક્ષકોની ભરતી ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત

પ્રવાસી-શિક્ષક-ભરતી-2022

પ્રવાસી શિક્ષક ભરતી ગુજરાત 2022: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક ભરતીની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવશે. શિક્ષકોએ સૂચના મુજબ ખાલી જગ્યા માટે ભરતી અરજી ફોર્મ ભરવાની જરૂર છે. અમે અહીં તમને પ્રવાસી શિક્ષક પરિપત્ર 2022, શિક્ષક ભરતી અરજી ફોર્મ પીડીએફ, અને ગુજરાતમાં પ્રવાસી શિક્ષકની ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગેની વિગતો આપીશું. પ્રવાસી શિક્ષક ભરતી … Read more