નવોદય વિદ્યાલય દ્વારા વિવિધ પોસ્ટ પર આવી બમ્પર ભરતી

જવાહર નવોદય ભરતી

નવોદય વિદ્યાલય સમિતિ (NVS) આચાર્ય, પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર (TGT), પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT), અને શિક્ષકોની વિવિધ કેટેગરી જેમાં કલા, સંગીત, ગ્રંથપાલ, PET, પુરુષ અને સ્ત્રીનો સમાવેશ થાય છે તે જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. ભરતી અભિયાન દ્વારા 1616 જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર અરજી કરી … Read more