PNB મેનેજર ભરતી 2022: પંજાબ નેશનલ બેંક (PNB) એ મેનેજર અને ઓફિસરની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, PNB કુલ 103 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 4 ઓગસ્ટ 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો PNB મેનેજર અને ઓફિસર ભરતી 2022 માટે તેની અધિકૃત વેબસાઇટ @pnbindia.in દ્વારા 30.08.2022 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
PNB ભરતી 2022
પંજાબ નેશનલ બેંકમાં તાજેતરમાં એક ભરતી કરવાની છે એવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત ઉમર મર્યાદા અંને અન્ય માહિતી નીચે આપેલી છે.
PNB ભરતી 2022- હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | પંજાબ નેશનલ બેંક (PNB) |
પોસ્ટ | મેનેજર અને ઓફિસર |
કુલ જગ્યાઓ | 103 |
અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ | 04.08.2022 |
આવેદન કરવાની છેલ્લી તારીખ | 30.08.2022 |
આવેદન મોડ | ઓનલાઈન |
નોકરી સ્થળ | ભારતમાં ગમે ત્યાં |
નોકરીનો પ્રકાર | સરકારી |
પોસ્ટ પ્રમાણે જગ્યાઓ
પોસ્ટ | જગ્યાઓ |
મેનેજર | 80 |
ઓફિસર | 23 |
કુલ જગ્યાઓ | 103 |
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ ડિગ્રી / એન્જિનિયરિંગ
ઉમર મર્યાદા
- લઘુત્તમ વય મર્યાદા – 21 વર્ષ
- મહત્તમ વય મર્યાદા – 35 વર્ષ
પસંદગી પ્રક્રિયા
- પંજાબ નેશનલ બેંકની પસંદગી પ્રક્રિયામાં નીચેના પગલાઓનો સમાવેશ થશે
- લેખિત કસોટી/ઓનલાઈન ટેસ્ટ
- ઈન્ટરવ્યુ
પગાર ધોરણ (પે-સ્કેલ)
- ન્યૂનતમ પગાર – રૂ. 36,000/-
- મહત્તમ પગાર – રૂ. 48,170/-
આવેદન ફી
- જનરલ/ OBC/ EWS – રૂ. 1003/-
- SC/ST/PwD – રૂ. 59/-
અરજી કઈ રીતે કરવી?
- PNB મેનેજર અને ઓફિસર ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
- નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક @www.pnbindia.in પર ક્લિક કરો.
- તે પછી “PNB મેનેજર ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
- નોટિફિકેશનને ધ્યાનથી વાંચો અને વિનંતી કરેલ તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
- છેલ્લે, ઑનલાઇન એપ્લિકેશન ફી ચૂકવો, અને તમારી અરજીની પુષ્ટિ કરો.
મહત્વપૂર્ણ તારીખ
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 04.08.2022
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30.08.2022
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |
Advertisements